gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Railway Ticket Racket: પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નકલી ટિકિટ કૌભાંડ બહાર આવતાં રેલવે તંત્ર ચોંકી ઉઠ્યું છે. ગત 21 માર્ચના રોજ અમદાવાદ સ્ટેશન પર પહોંચેલી ટ્રેનમાં નિયમિત ચેકિંગ દરમિયાન ટિકિટ ચેકિંગ સ્ટાફે સતર્કતા દાખવી 15 શખ્સોને ઝડપી પાડ્યાં હતાં.

એક જ સિરિયલ નંબરની ટિકિટોએ ખોલી પોલ

પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં બાદ ટિકિટ ચેકિંગ દરમિયાન કેટલાક મુસાફરોની ટિકિટમાં એક સરખો સિરિયલ નંબર જોવા મળતાં શંકા ઉભી થઈ હતી. ક્યૂઆર કોડ સ્કેનિંગ અને ટેકનિકલ ચકાસણીમાં ટિકિટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે, અસલી ટિકિટ સ્કેન કરી તેની 10-10 નકલો બનાવીને ગેરકાયદેસર રીતે વેચવામાં આવતી હતી. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો

એટીવીએમ ફેસિલિટેટર્સનું મોટું કારસ્તાન

આ કારસ્તાન પ્રયાગરાજમાં એટીવીએમ ફેસિલિટેટર તરીકે કામ કરતા કેટલાક શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું. બાદમાં અસલી ટિકિટો પર રિફંડ મેળવી નકલી ટિકિટો મુસાફરોને વેચી ગેરકાયદેસર નફો કમાતો હતો. રેલવે પોલીસે મામલાની ગંભીરતાથી નોંધી લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad ...

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a...

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર | PM Modi Holds…

5 months ago
જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

6 months ago
Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ | Sixth Sche…

11 months ago
‘સ્મશાન નહીં તો વોટ નહીં’: અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને AMC વિરુદ્ધ રોષ, ચૂંટણી બહિષ્કારનું એલાન |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News