gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …
5
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા પોલીસ દ્વારા આજે સવારે કોયલી ચેકપોસ્ટ વિસ્તારમાં ફરી એકવાર દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે.

વડોદરા પોલીસ ના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એસએમસી તેમજ લોકલ પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂનો કોર્ટમાંથી હુકમ લઈને રોલર ફેરવી નાશ કરવામાં આવતો હોય છે. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ કરોડથી વધુની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

આજે ડીસીપી મંજીતા વણઝારાના તાબા હેઠળના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 16 લાખની કિંમતના દારૂનો કોયલી વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો. આ વખતે ઉચ્ચ અધિકારીઓ તેમજ એસડીએમ હાજર રહ્યા હતા.

દારૂની બોટલોને રોડ પર ગોઠવીને તેના ઉપર રોલર ફેરવી દેવામાં આવતા દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…

અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય...

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar...

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

6 months ago
સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

7 months ago
ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું | Good news fo…

1 year ago
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News