gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયાની આપવાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ કારણે વડોદરામાં સોમવારે વહેલી સવારથી જ તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જ્યારે બીજા દિવસે મંગળવારે તો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ હતી કે, કેટલાક પેટ્રોલ પંપ પર વાહન ચાલકો વચ્ચે રીતસરની મારામારી પણ થતા પોલીસની એન્ટ્રીઓ વિવિધ પેટ્રોલ પંપે થઈ હતી. જ્યારે કેટલાક ખાનગી કંપનીના પંપો પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઘટી જતા બંધ કરાયા હતા. પરિણામે લોકોનો ગભરાટ ખૂબ વધી ગયો હતો. પેટ્રોલ ડીઝલ અંગે પૂરતો જથ્થો હોવાની સરકારી જાહેરાતો છતાં પણ લોકોનો સતત બે દિવસ સુધી ગભરાટ ચાલુ રહ્યા બાદ આજે બુધવારે સવારથી જ શહેરના પેટ્રોલ પંપો પર લાઇનો હતી નહીં.

 ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. પરિણામે વિશ્વભરના કેટલાય દેશોમાં એલપીજી ગેસ અને ઊર્જાના સ્રોતોમાં ઇંધણની અછત ઊભી થઈ છે. જેનો સીધો પડઘો દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં પણ પડ્યો હતો. જેથી એલપીજી ગેસનો પૂરતો જથ્થો હોવાની સરકારી જાહેરાત છતાં માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં લોકોએ ગેસ સિલિન્ડર મેળવવા માટે રીતસરની પડાપડી કરી હતી અને તક સાધુએ કાળા બજાર પણ શરૂ કરી સિલિન્ડરો વાગે કરવાના શરૂ કર્યા બાદ જોત જોતામાં શહેરની વિવિધ એજન્સીઓથી લાઈનો પણ ગાયબ થઈ ગઈ અને હવે ખૂબ આરામથી એલપીજી ગેસની ડિલિવરીમાં પણ રાહત થઈ ગઈ હતી. 

આવી જ રીતે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ કેટલીક અફવાઓના કારણે વાહનચાલકોએ શહેરના તમામ પેટ્રોલ પંપો પર સોમવારે વહેલી સવારથી લાઈનો લગાડી દીધી હતી. કેટલીક જગ્યાએ વાહનોની આ લાઈનો અડધા કિલોમીટર થી પણ લાંબી લાગી હતી. 

ઉપરાંત લાઈનમાં ઉભેલા વાહનચાલકો વચ્ચે નજીવી બાબતે તકરારો શરૂ થઈ હતી. જ્યારે બીજી બાજુ કેટલાક પેટ્રોલ પંપ પર રીતસરની મારામારી થતા પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાની જાહેરાત માઈક દ્વારા કરતા વાહન ચાલકોનો ગભરાટ ઓછો થયો હતો. જોકે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગવાનું વધુ એક કારણ એવું પણ છે કે, શહેરમાં નાયરા સહિત ખાનગી કંપનીઓના મોટાભાગના પેટ્રોલ પંપો જથ્થો ખલાસ થતાં મંગળવારે બંધ રહ્યા હતા પરિણામે લોકોમાં વધુ ભય આપ્યો હતો. જોકે સોમવારે પેટ્રોલ પંપો પર ડીઝલના જથ્થા સામે માત્ર 7-8 ટકા જ વેચાણ થયું હતું. 

જોકે બે દિવસના ગભરાટ બાદ લોકોને હવે અહેસાસ થયો છે કે, પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી આશાએ આજે સવારથી જ શહેરના તમામ પેટ્રોલ પંપ પર આસાનીથી જથ્થો મળી રહ્યો છે. પેટ્રોલફિલરો પણ આરામ ફરમાવતા નજરે પડ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…
GUJARAT

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

June 24, 2026
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …
GUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

June 24, 2026
Next Post
ખેડબ્રહ્મા-અસારવા રેલવે લાઈન પર ટ્રાયલ રન સફળ, ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન | khedbrahma asarwa elect…

ખેડબ્રહ્મા-અસારવા રેલવે લાઈન પર ટ્રાયલ રન સફળ, ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન | khedbrahma asarwa elect...

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ | Gujarat BJP announces …

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ | Gujarat BJP announces ...

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ | sonia gandhi admitted t…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ | sonia gandhi admitted t…

6 months ago
70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

1 year ago
દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું | Bulldozer hits house of accused in Del…

દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું | Bulldozer hits house of accused in Del…

4 months ago
દેશના ઘરોમાં આશરે 34600 ટન જેટલું સોનું જમા પડયું હોવાનો અંદાજ | estimated that approximately 34 600…

દેશના ઘરોમાં આશરે 34600 ટન જેટલું સોનું જમા પડયું હોવાનો અંદાજ | estimated that approximately 34 600…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News