gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બુધવાર : પરણીત મહિલાને ડરાવી ધમકાવી તેની સાથે વારંવાર શારીરિક સબંધ
બાંધવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે આઇટી એક્ટ હેઠળ કસુરવાર ઠેરવી ત્રણ
વર્ષની સજા તેમજ રૃા.૩ લાખનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું
હતું કે
,આરોપીએ મહિલાના ખાનગી વીડિયો વાયરલ કરીને આઈટી એક્ટનું ઉલ્લંઘન કર્યું છે.

કેસની વિગત એવી છે કે, એક પરિણીત મહિલાએ વર્ષ ૨૦૨૦માં સીટી પોલીસ
સ્ટેશનમાં ઇન્દ્રવદન મહેન્દ્રભાઇ ખૈરે નામના શખ્સ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં
જણાવ્યું હતું કે
, આરોપીએ છેલ્લા પાંચ વર્ષથી ડરાવી-ધમકાવીને
તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેના બિભત્સ વીડિયો ઉતાર્યા
હતા. મહિલાએ આરોપી સાથે રહેવાની ના પાડી
, ત્યારે તેણે આ
વીડિયો મહિલાના પતિ અને સગા-સંબંધીઓને વોટ્સએપ દ્વારા મોકલી વાયરલ કર્યા હતા.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એચ.આર.જોષી
હાજર રહ્યાં હતા અને તેમણે દલીલ કરી હતી કે
, આરોપીએ મહિલાને તેના પરિવારજનોના એક્સિડન્ટની
ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં વીડિયો વાયરલ કરી બદનામ કરી
હતી.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ ચૂકાદામાં નોંધ્યું હતું
કે
, ફરિયાદી અને આરોપી વચ્ચે લાંબા સમયથી સંબંધો હતા અને
બળાત્કારના આરોપોમાં પાંચ વર્ષનો વિલંબ અને વિરોધાભાસી નિવેદનોને કારણે દુષ્કર્મનો
ગુનો સાબિત થઈ શક્યો નથી.

આ કેસમાં પ્રોસીક્યુશન દ્વારા કુલ ૨૦ સાક્ષીઓની તપાસ કરવામાં
આવી હતી
,
જેમાં ભોગ બનનાર, મેડિકલ ઓફિસર અને સાયન્ટિફિક
ઓફિસરનો સમાવેશ થાય છે. દસ્તાવેજી પુરાવા તરીકે એફએસએલ રિપોર્ટ
, મોબાઈલ સ્ક્રીનશોટ્સ અને સીસીટીવી ફૂટેજ જેવા મહત્વના પુરાવા રજૂ કરવામાં
આવ્યા હતા
. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, વૈજ્ઞાાનિક પુરાવા, એફએસએલના રિપોર્ટ અને મોબાઈલના
ડેટા પરથી સાબિત થાય છે કે
, આરોપીએ અશ્લીલ સામગ્રી પ્રસારિત
કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…
GUJARAT

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

June 24, 2026
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …
GUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

June 24, 2026
Next Post
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims...

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p...

બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં B-Tech.ના છાત્રનું મોત | B Tech student dies after drowning in…

બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં B-Tech.ના છાત્રનું મોત | B Tech student dies after drowning in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાત થી દર્શન કરી સુરત પરત જતી રિક્ષામાં આગ લાગતાં કૂદી પડેલા બે જણાને ઇજા | fire caught in ricksha…

ખંભાત થી દર્શન કરી સુરત પરત જતી રિક્ષામાં આગ લાગતાં કૂદી પડેલા બે જણાને ઇજા | fire caught in ricksha…

3 months ago
VIDEO : લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, આંદોલન-વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ | Ladakh Protest …

VIDEO : લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, આંદોલન-વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ | Ladakh Protest …

9 months ago
આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત’, HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne…

આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત’, HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne…

11 months ago
પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News