gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in INDIA
0 0
0
ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Iran America War : અમેરિકા અને ઇઝરાયલની વધુ નજીક જવાનો ફાયદો શું છે? ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને આ સવાલ અવારનવાર પૂછવામાં આવે છે. બુધવારે સર્વપક્ષીય બેઠક દરમિયાન પણ આવો જ એક સવાલ સામે આવ્યો હતો. જે અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઇઝરાયલે અનેક યુદ્ધો દરમિયાન આપણને મદદ કરી છે અને તે આપણા માટે એક મોટો ડિફેન્સ પાર્ટનર છે. તેના દ્વારા આપણને સંરક્ષણ ટેકનોલોજીની બાબતમાં મોટી મદદ મળતી રહી છે. આ રીતે તેમણે ઇઝરાયલ સાથેના નજીકના સંબંધો પર બેટૂક જવાબ આપ્યો હતો. એટલું જ નહીં, ઈરાનને લઈને પણ તેમણે કહ્યું કે, તેની સાથે આપણા સંબંધો પહેલાની જેમ જ કાયમ છે અને મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે જ તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આપણા 4 જહાજોને પસાર થવા દીધા, જ્યારે અન્ય દેશોના જહાજો ત્યાં ફસાયેલા છે.

NCP અને SP ના નેતાના સવાલોનો જવાબ

એનસીપી-સપાના સાંસદ સુપ્રિયા સુલેએ સર્વપક્ષીય બેઠક દરમિયાન એસ. જયશંકરને પૂછ્યું હતું કે, આખરે આપણને ઇઝરાયલ અને અમેરિકા સાથે સંબંધો રાખવામાં શું ફાયદો છે. જેના જવાબમાં એસ. જયશંકરે જણાવ્યું કે, તે આપણો નજીકનો ભાગીદાર છે અને અનેક જંગોમાં ઇઝરાયલે આપણી મદદ કરી છે. મીડિયા અહેવાલ મુજબ જયશંકરે કહ્યું કે, અમેરિકા ભારતનો એક મોટો વ્યાપારી ભાગીદાર છે અને હાઈ-એન્ડ ટેકનોલોજી આપણે ત્યાંથી લઈએ છીએ. આ ઉપરાંત ઇઝરાયલ પણ એક મોટું ટેકનિકલ પાર્ટનર છે. તેણે અનેક યુદ્ધો દરમિયાન આપણી મદદ કરી હતી.

આ પણ વાંચો : યુદ્ધ ખતમ થવાની અણીએ? ટ્રમ્પે સહયોગીઓને કહ્યું – જલદી ખતમ કરો, બીજા ઘણાં કામ છે

ઇઝરાયલ હંમેશા આપણી મદદે આવ્યું છે

વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલીને નથી જણાવ્યું કે, ઇઝરાયલે ક્યારે અને કેવી રીતે મદદ કરી, પરંતુ માનવામાં આવે છે કે તેમનો ઈશારો પાકિસ્તાન સાથેના યુદ્ધો દરમિયાન મળેલી સહાય તરફ હતો. અત્યાર સુધી યુદ્ધો દરમિયાન ઇઝરાયલ તરફથી મળતી મદદના માત્ર અટકળો જ લગાવાતી હતી, પરંતુ સ્પષ્ટ રીતે ક્યારેય કહેવામાં આવ્યું નહોતું કે તેણે શું મદદ કરી છે. પહેલીવાર વિદેશ મંત્રીએ આ પ્રકારે ઇઝરાયલને લઈને ખુલીને વાત કરી છે. તેની સાથે જ તેમણે એ વાતને પણ ફગાવી દીધી હતી કે ભારતે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનેઈની હત્યા પર મૌન સેવ્યું હતું અને ખૂબ જ મોડો જવાબ આપ્યો હતો.

વિદેશમંત્રાલય શોક વ્યક્ત કરી ચુક્યું છે

વિદેશ મંત્રીએ કહ્યું કે, આ આરોપો ખોટા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ તેમના નિધન અંગે શોક સંવેદના વ્યક્ત કરી હતી અને સંદેશ પણ લખ્યો હતો. આ દરમિયાન વિદેશ મંત્રીને એવો પણ સવાલ થયો કે, ઈરાન પરના હુમલાની નિંદા ન કરવાથી આ શિયા દેશ સાથે આપણા સંબંધો નબળા પડ્યા છે. જેના પર તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા અને યુએઈમાં ઈરાન તરફથી હુમલા કરવામાં આવ્યા હતા. આપણને ત્યાંની પણ ચિંતા હતી કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં પણ રહે છે. આ બે દેશોમાં જ અંદાજે 80 લાખ ભારતીયો વસેલા છે. એવામાં ત્યાં ઈરાની ડ્રોન્સ અને મિસાઈલોથી જે હુમલા થયા, આપણને તેને લઈને પણ ચિંતા હતી અને ભારતીયોના હિતમાં અમે વિચારી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

May 10, 2026
Next Post
રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…

રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં 'LPG ચાર્જ' દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt...

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel…

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel...

સુરત પાલિકામાં 5 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે મ્યુનિ. કમિશ્નરની મંજુરી ફરજિયાત | Municipal Commission…

સુરત પાલિકામાં 5 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે મ્યુનિ. કમિશ્નરની મંજુરી ફરજિયાત | Municipal Commission...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર…

ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર…

10 months ago
કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

9 months ago
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્ટેટ લેવલની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન | State level badmin…

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્ટેટ લેવલની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન | State level badmin…

10 months ago
દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News