gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in INDIA
0 0
0
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…
2
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Calls Urgent Meeting with All CMs Tomorrow | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરશે. 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઓઈલ અને ગેસ અંગે સંકટ વધ્યું છે. એવામાં ભારતમાં પણ અફવાઓના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર વારંવાર સંગ્રહખોરી સામે કાર્યવાહી તથા અફવાઑ પર ધ્યાન ન આપવા અપીલ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આ યુદ્ધ તથા સંકટ સામે ભારત કેવી રીતે લડશે તે અંગે સંબોધન આપ્યું હતું. જે બાદ હવે આવતીકાલે સાંજે 6.30 વાગ્યે  તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરશે.

પીએમ મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવતા કાળાબજારિયાઓ અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાજ્યોને સૂચના આપવામાં આવશે કે તેઓ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખે. સરકાર પાઈપ્ડ નેચરલ ગેસના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે જેથી ઘરેલું ગેસનો પુરવઠો જળવાઈ રહે. 

કેમ બોલાવાઈ બેઠક? 

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે.

નોંધનીય છે કે જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. જોકે, તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી બેઠક યોજવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ...', કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da...

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્...

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

'નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..', અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ | Teachers protest against pressure i…

સુરેન્દ્રનગરમાં બીએલઓ કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ | Teachers protest against pressure i…

10 months ago
ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…

ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…

1 year ago
હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ, ભાજપે કરી માફીની માંગ | Telangana CM…

હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ, ભાજપે કરી માફીની માંગ | Telangana CM…

10 months ago
Actress Model Hetui Parmar Birthday Today

Actress Model Hetui Parmar Birthday Today

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News