gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in INDIA
0 0
0
ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol Diesel Price Hike: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહેલા આંતરરાષ્ટ્રીય કારોબારીઓ પર લગામ કસવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાંથી નિકાસ થતા ડીઝલ અને વિમાનના બળતણ (ATF) પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?

ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે પેટ્રોલ-ડીઝલ બનાવવું ખર્ચાળ બન્યું છે. કેટલાક કારોબારીઓ ભારતમાંથી સસ્તું ડીઝલ અને ATF મંગાવીને વિદેશી બજારોમાં ઊંચા ભાવે વેચી નફો કમાઈ રહ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ઘરેલું બજારમાં ઇંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં મિસાઈલના કાટમાળના કારણે વધુ એક ભારતીયનું મોત, યુદ્ધની આગ હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી

કેટલી વધી ડ્યુટી?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. નિકાસ થતા ડીઝલ પર પ્રતિ લિટર ₹21.5 ની એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે. નિકાસ થતા ATF પર પ્રતિ લિટર ₹29.5 ની એક્સપોર્ટ ડ્યુટી લગાવાઈ છે. સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવા માટે ઘરેલું ઉપયોગમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10 નો ઘટાડો કરવામાં આવ્યો છે.

શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની પેટ્રોલ પંપ પર મળતા ઈંધણના ભાવ પર કોઈ અસર નહીં પડે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, સરકારના આ નિર્ણયથી ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે નહીં અને પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતના પૂર્વ CM આનંદી બેન પટેલે માતા-પિતાને ચેતવ્યાં, કહ્યું – ‘કૉલ આવતા દીકરી અચાનક બાજુના રૂમમાં…

ગુજરાતના પૂર્વ CM આનંદી બેન પટેલે માતા-પિતાને ચેતવ્યાં, કહ્યું - 'કૉલ આવતા દીકરી અચાનક બાજુના રૂમમાં...

રામલલાના લલાટ પર સૂર્યતિલક, સ્વર્ણજડિત શૃંગાર: અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી | ayodhya ram janmost…

રામલલાના લલાટ પર સૂર્યતિલક, સ્વર્ણજડિત શૃંગાર: અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી | ayodhya ram janmost...

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા | U…

ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા | U…

6 months ago
સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

4 months ago
હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in …

હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in …

1 year ago
FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ… પોલ્લાચી કાંડની ભયાનક કહાની

FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ… પોલ્લાચી કાંડની ભયાનક કહાની

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News