gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Village Issues In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાની સરહદ પર આવેલું ‘ઊંચાકલમ વસાહત’ આજે સરકારી તંત્રના અંધેર વહીવટનો જીવતો જાગતો પુરાવો બની ગયું છે. નર્મદા ડેમના અસરગ્રસ્તો તરીકે વસેલા આ પરિવારો છેલ્લા 20 વર્ષથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, પરંતુ બે તાલુકાના વહીવટી વિભાજનની ગૂંચવણમાં તેમની સમસ્યાઓ ઉકેલાવાને બદલે જટિલ બની રહી છે.

અજીબ વહીવટી વિરોધાભાસ

ઊંચાકલમ વસાહતની સૌથી મોટી સમસ્યા વહીવટી છે. તંત્રની બેદરકારીને કારણે અહીંના રહીશોની ઓળખ જ દ્વિધામાં મુકાઈ છે. ગામના લોકોના આધારકાર્ડમાં તાલુકા તરીકે ‘બોડેલી’ લખાયેલું આવે છે. આ વસાહતના લોકોને જ્યારે આવક-જાતિના દાખલા પણ બોડેલી તાલુકામાંથી આપવામાં આવે છે. ઊંચાકલમ વસાહતનો સમાવેશ સંખેડા તાલુકાની સણોલી જૂથ ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો છે અને તે મતદાન પણ સંખેડા તાલુકામાં જ કરે છે. જ્યારે તાલુકાઓનું વિભાજન થયું ત્યારે વહીવટી અધિકારીઓની ગંભીર ક્ષતિને કારણે આ વસાહત બે તાલુકા વચ્ચે અટવાઈ ગયું છે. તલાટી સંખેડાના નામે દાખલા આપે છે અને આધારકાર્ડ બોડેલીના બોલે છે, જેના કારણે સરકારી યોજનાઓનો લાભ લેવામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ

20 વર્ષથી સુવિધાઓનો અભાવ

ઊંચાકલમ વસાહતમાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કટનેરા ગામના અને કવાંટ તાલુકાના હાફેશ્વર ગામના નર્મદા ડેમ અસરગ્રસ્તોને વસાવવામાં આવ્યા છે. 20 વર્ષથી અહીં રહેતા 300થી વધુ લોકોની વસ્તી હોવા છતાં સ્થિતિ દયનીય છે. નલ સે જલ યોજનામાં ગામમાં પાણીની ટાંકી તો બની છે, પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ તેમાં માટી ભરાઈ ગઈ છે, જેના કારણે દૂષિત પાણી આવે છે. નળ પણ તૂટી ગયા છે. ગામમાં ગટરલાઈનનો અભાવ છે. દૂષિત પાણી રોડ પર ભરાઈ રહે છે, જેના કારણે ચોમાસામાં રોગચાળાનો ભય રહે છે. નાના બાળકો માટે આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધા પણ સરકારે પૂરી પાડી નથી.

ચૂંટણી બહિષ્કાર છતાં તંત્ર નિંદ્રામાં

ગામના લોકોએ પોતાની માંગણીઓ સંતોષવા માટે અગાઉ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે, તેને સણોલી ગ્રામ પંચાયતમાંથી અલગ કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવામાં આવે. વસાહતનો સંપૂર્ણ વહીવટી સમાવેશ બોડેલી તાલુકામાં કરવામાં આવે જેથી આધારકાર્ડ અને પંચાયતના ડોક્યુમેન્ટ્સમાં એકરૂપતા આવે. નોંધનીય છેકે, હાલ તો આ વસાહતના લોકો ‘ન ઘરના કે ન ઘાટના’ જેવી સ્થિતિમાં મુકાયા છે. તંત્રના અંધેર વહીવટ સામે રોષે ભરાયેલા લોકો હવે ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ...

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત...

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision …

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision …

3 months ago
વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો | A leopard attacked a woman bathing near …

વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો | A leopard attacked a woman bathing near …

9 months ago
જામનગરના યુવાનને જૂની અદાવતના કેસમાં સમાધાન કરી લેવા માટે 50,000 રૂપિયા માંગી ધાકધમકી અપાઇ : બે સામે…

જામનગરના યુવાનને જૂની અદાવતના કેસમાં સમાધાન કરી લેવા માટે 50,000 રૂપિયા માંગી ધાકધમકી અપાઇ : બે સામે…

10 months ago
મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત | Mehsana Hi…

મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત | Mehsana Hi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News