gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in INDIA
0 0
0
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Legal System Reforms : ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. સામાન્ય ટેકનિકલ ભૂલ કે નાની ચૂક માટે અત્યાર સુધી જે જેલની સજાની જોગવાઈ હતી, તેને નાબૂદ કરવા માટે સરકાર જન વિશ્વાસ (સંશોધન) વિધેયક લાવી રહી છે. આ બિલનો મુખ્ય મંત્ર છે શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ.

શું છે જન વિશ્વાસ બિલ અને તેનો ઉદ્દેશ્ય?

જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે. તેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને અપરાધ(Crime)ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે. અત્યાર સુધી અનેક એવા કાયદા હતા જેમાં નજીવી ભૂલ માટે પણ જેલની સજા થતી હતી. આ બિલ આવી જોગવાઈઓને હટાવીને દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ ઓછો થશે.

જેલની સજા ખતમ એટલે શું?

જેનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે. આ છૂટછાટ માત્ર નાના, ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર જ લાગુ પડશે. પ્રથમ વખત ભૂલ કરનારને સુધારવાની તક અપાશે. જેલના બદલે માત્ર આર્થિક દંડ, ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વારંવાર ભૂલ કરશે, તો જ દંડની રકમ વધારવામાં આવશે.

આ પણ વાંચો : Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ

ઇન્સ્પેક્ટર રાજનો અંત આવશે

ઇન્સ્પેક્ટર રાજ એટલે કે અધિકારીઓ પાસે રહેલી અમર્યાદિત સત્તા, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરી શકતા હતા. જ્યારે નાના ઉલ્લંઘનો અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની મનમાની અટકશે. કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી સમય બચશે અને પારદર્શિતા વધશે.

કયા કાયદાઓમાં ફેરફાર થશે?

સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓના 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાiઝ કરવાની તૈયારી છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ ઍક્ટ, ઈલેક્ટ્રિસિટી ઍક્ટ, ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, MSME ડેવલપમેન્ટ ઍક્ટ, RBI ઍક્ટ અને લીગલ મેટ્રોલૉજી ઍક્ટનો સમાવેશ થાય છે. 

બિલની વર્તમાન સ્થિતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ આ સંશોધિત બિલને લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ બિલ સિલેક્ટ કમિટી પાસે હતું, જેણે 1000થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી છે. સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી...

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત...

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી

8 months ago
જમ્મુમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી, 35ને ઈજા | Over 35 School Stu…

જમ્મુમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી, 35ને ઈજા | Over 35 School Stu…

6 months ago
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

1 month ago
ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News