gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ | Vehicle checking by flying squad in…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ | Vehicle checking by flying squad in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આચારસંહિતના અમલ માટે તંત્રની કાર્યવાહી 

એફએસટી, એસએસટી, વીએસટી, વીવીટી સહિતની ૩-૩ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ બાજનજર રાખશે  

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાન પૂર્વે આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મુખ્ય પ્રવેશદ્વારો પર આકસ્મિક વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આગામી ૨૩મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનને પારદર્શી અને ન્યાયી બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે વિશેષ આયોજન કર્યું છે. ચૂંટણી ખર્ચ અને ગેરરીતિઓ પર દેખરેખ રાખવા માટે એફએસટી,એસએસટી,વીએસટી અને વીવીટી સહિતની વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક વિભાગની ૩-૩ ટીમો કાર્યરત રહેશે.

ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ વિધાનસભાના મુખ્ય ત્રણ એન્ટ્રી પોઈન્ટ્સ પર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ટીમો ૨૪ કલાક કાર્યરત રહીને શંકાસ્પદ વાહનોની તપાસ કરશે. જેથી નાણાકીય હેરફેર કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો હેરફેર અટકાવી શકાશે. ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand...

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti...

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…

6 months ago
ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…

7 months ago
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

12 months ago
મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News