gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ આતંકી હુમલો : બાળકો અને પત્ની સામે જ IB ઓફિસરને આતંકીઓએ મારી ગોળી | Pahalgam terror attack: I…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
પહલગામ આતંકી હુમલો : બાળકો અને પત્ની સામે જ IB ઓફિસરને આતંકીઓએ મારી ગોળી | Pahalgam terror attack: I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Attack News : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ભારતની ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી મનીષ રંજનને પણ ગોળી મારી દીધી હતી. આ હુમલામાં તેઓ શહીદ થઈ ગયા. મનીષ રંજન હૈદરાબાદમાં આઈબી ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે કામ કરતા હતા. 

તે બિહારના રહેવાસી હતા અને તેમના પરિવાર સાથે જમ્મુ અને કાશ્મીરના પહલગામ ફરવા ગયા હતા. હુમલા સમયે તેમની પત્ની અને બાળકો પણ તેમની સાથે હતા. આતંકવાદીઓએ આઈબી અધિકારી મનીષ રંજનને તેમની પત્ની અને બે બાળકોની સામે ગોળી મારી દીધી. અચાનક થયેલા હુમલામાંથી મનીષ રંજનને બચવા કે સમજવાનો સમય જ ના મળ્યો. 

સૈન્ય યુનિફોર્મ પહેરી આવ્યા હતા આતંકીઓ 

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ સેનાનો ગણવેશ પહેરીને આવ્યા હતા. જેના કારણે પહલગામની બૈસરન ખીણમાં રજાઓ ગાળવા આવેલા લોકોને કોઈ પણ પ્રકારની શંકા જ  નહોતી થઈ. લોકોએ સૈન્ય યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓને સૈન્યના જવાનો સમજી લીધા હતા. એટલા માટે આતંકવાદીઓ આટલા મોટા પાયે લોકોને નિશાન બનાવવામાં સફળ રહ્યા. આ હુમલામાં મનીષ રંજનની પત્ની અને તેમના બંને બાળકો સુરક્ષિત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
‘પોકળ દાવાની જગ્યાએ નક્કર કાર્યવાહી કરજો…’ રાહુલ ગાંધીએ ગૃહમંત્રી શાહ જોડે કરી ચર્ચા | Rahul gandh…

'પોકળ દાવાની જગ્યાએ નક્કર કાર્યવાહી કરજો...' રાહુલ ગાંધીએ ગૃહમંત્રી શાહ જોડે કરી ચર્ચા | Rahul gandh...

આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય | pm narendra modi …

આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય | pm narendra modi ...

પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણામ છે, સંજય રાઉતના કેન્દ્ર પર પ્રહાર | sanjay raut reaction o…

પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણામ છે, સંજય રાઉતના કેન્દ્ર પર પ્રહાર | sanjay raut reaction o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા | Foreign tourists spot 11 lions on Ba…

7 months ago
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

1 year ago
રૂ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર 1 ટકા ટીસીએસ લાગશે | 1% TCS will be levied on purchases o…

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય | ceramic industry in Thangadh taluka ti…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News