gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મગફળી ઉત્પાદન 25  ટકા વધ્યું, ભાવ પણ ગત વર્ષથી 25  ટકા વધુ! : સાથે કપાસિયા સહિત સાઈડતેલો 200થી 300 વધ્યા: રાંધણ ગેસ, લીંબુ,મરચા પાવડર સહિત ખાદ્યચીજો મોંઘી : સરકારની મુક સંમતિ 

રાજકોટ, : દેશમાં ગત વર્ષ 2024-25માં મગફળીનું 119.42 લાખ ટન અને સોયાબીનનું 152.68 લાખ ટન વિક્રમજનક ઉત્પાદન થયાનું કેન્દ્ર સરકારે હરખભેર જાહેર કર્યું હતું અને ગુજરાતમાં આ વર્ષે 52.20 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું તે ઈ.સ. 2025- 26માં તો તે વિક્રમ પણ તોડીને પહેલા અંદાજમાં 66 લાખ ટન અને બાદમાં 60 લાખ ટન થયાનું જાહેર થયું છે. પરંતુ, આ  મગફળીમાંથી તેલમિલો દ્વારા બનાવાતું સિંગતેલ કે જેમાં ગુજરાત આત્મનિર્ભર જ નહીં, નોંધપાત્ર સરપ્લસ હોવા છતાં સસ્તા સિંગતેલનો લાભ મળવાનું તો દૂર, ઉલ્ટુ આજે સિંગતેલ ડબ્બાના ભાવ તેલલોબીએ વિક્રમજનક રૂ।. 3000ને પાર કરી દીધા છે.

આશ્ચર્યજનક રીતે, ગત વર્ષની મગફળીના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થયો ત્યારે સિંગતેલના ભાવ ઘટવાનું તો દૂર રહ્યુ, ગત વર્ષ કરતા 25 ટકાનો વધારો થયો છે અને સત્તામાં રહેલા સમૃધ્ધ નેતાઓને આ ભાવ વધારો નડતો નથી અને મૌન છે. 

માત્ર મગફળી નહીં, પણ તેના વિકલ્પમાં વપરાતા કપાસિયા તેલના 15 કિલો ડબ્બાના ભાવ ગત તા. 28 ફેબુ્રઆરીએ મહત્તમ રૂ।. 2300 હતા તે આજે રૂ।. 2510 ઉપર પહોંચાડી દેવાયા છે. જ્યારે આયાતી પામતેલ પણ રૂ।. 2100 ની નીચે રહેતું તે વધીને આજે રૂ।. 2275 એ પહોંચ્યું છે. સૂર્યમુખીનું તેલ રૂ।. 2290 થી વધીને રૂ।. 2540એ પહોંચ્યું છે.

ખાદ્યતેલની સાથે લીંબુના ભાવ ફરસાણ જેવા થઈ ગયા છે, લાલ મરચાના પાવડરમાં લાલચોળ તેજી છે, રાંધણગેસની મ્હોકાણની વચ્ચે ભાવમાં રૂ।. 60 વધારાયા છે. ગુજરાતમાં ઘંઉનો પાક પણ ગત વર્ષે 39 લાખ ટનથી વધીને 45 લાખ ટને પહોંચ્યો, આ વર્ષ 2025- 26 માં તેથી પણ વધીને રેકોર્ડબ્રેક 48.55 લાખ ટનને પાર થવાનો અંદાજ છે. આમ, બે વર્ષમાં ઘંઉ ઉત્પાદન 9થી 10 લાખ ટન વધવા છતાં યાર્ડમાં ઘંઉ ટૂકડાના ભાવ રૂ. 500થી 600 પણ ગૃહિણીઓ માટે વિણાટ ઘંઉના ખરીદ ભાવ રૂ।. 700- 800એ પહોંચ્યા છે અર્થાત્ ગત વર્ષથી કોઈ જ રાહત મળી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee...

જૂનાગઢમાં પેટ્રોલિયમ મંત્રાલયના સચિવનું પણ ગેસ કંપની માનતી નથી! | The gas company in Junagadh does n…

જૂનાગઢમાં પેટ્રોલિયમ મંત્રાલયના સચિવનું પણ ગેસ કંપની માનતી નથી! | The gas company in Junagadh does n...

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

1 year ago
આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and …

આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and …

12 months ago
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે | 26 new neonat…

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે | 26 new neonat…

9 months ago
ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર…

ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News