gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હળવદઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હળવદમાં
ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. નગરના લક્ષ્મીનારાયણ મંદિરથી સાંજે
૪ વાગ્યે નવનિમત રથમાં બિરાજમાન થઈ રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા. આ
શોભાયાત્રામાં શણગારેલા ઘોડા
, આકર્ષક ફ્લોટ્સ અને ઢોલ-નગારાના તાલે હજારો ભક્તો જોડાયા
હતા. ભગવાનના સ્વાગત માટે શહેરના રાજમાર્ગો રોશનીથી ઝળહળી ઉઠયા હતા અને ઠેર-ઠેર
પુષ્પવૃષ્ટિ તથા સેવા કેમ્પો દ્વારા ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધામક
આસ્થાના આ પર્વે હળવદના વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં ભાગ
લીધો હતો. સમગ્ર વાતાવરણ
‘જય શ્રી રામ‘ના
નાદથી ગુંજી ઉઠયું હતું. શોભાયાત્રાનું સમાપન વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી
અને સાધુ-મહંતોના આશીર્વાદ સાથે થયું હતું. હળવદ પોલીસના ચાંપતા પોલીસ બંદોબસ્ત
વચ્ચે આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c...

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી 'ગુજકેટ'ની પરીક્ષા આપશે | 1367 students will appear for 'Guj...

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

1 year ago
ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો! | BJP Ministers MPs MLAS file complaint official Ignores and broke protocol

2 years ago
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja…

વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News