gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સરદાર એસ્ટેટથી હાઇવે, પ્રતાપ નગર બ્રિજ આસપાસથી હંગામી દબાણો હટાવાયા | encroachment removed…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં સરદાર એસ્ટેટથી હાઇવે, પ્રતાપ નગર બ્રિજ આસપાસથી હંગામી દબાણો હટાવાયા | encroachment removed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : વડોદરા શહેરના વોર્ડ નં. 5-4 માં સરદાર એસ્ટેટથી હાઇવે સુધીના રોડ રસ્તે થયેલા હંગામી લારી ગલ્લા અને તંબુઓના દબાણ દૂર કરીને પાલિકાની દબાણ શાખાએ બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે અકોટા બ્રિજથી યોગ સર્કલ અને પ્રતાપ નગર બ્રીજ વિસ્તારના હંગામી દબાણો દૂર કરીને વધુ એક ટ્રક મળી કુલ 3 ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરાયો હતો. 

શહેરના વોર્ડ નં. 5-4 માં સરદાર એસ્ટેટથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધીના રોડ રસ્તે થયેલા ગેરકાયદે હંગામી દબાણો પાણી પીણીની લારી ગલ્લા, તથા તરબૂચ શકરટેટી સહિતના અન્ય તંબુ પાલિકાની દબાણ શાખાએ દૂર કરીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

આવી જ રીતે પ્રતાપ નગર વિસ્તારના ગેરકાયદે ખાણીપીણીની લારી ગલ્લા શેરડીના કોલા તથા તરબૂચ શક્કર ટેટીના બાંધેલા કાચા શેડ તોડીને પાલિકાની દબાણ શાખાએ વધુ એક ટ્રક મળીને કુલ મળી ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
માર્ચ એન્ડ ઇફેક્ટ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી રાત્રે 12 વાગ્યા સ…

માર્ચ એન્ડ ઇફેક્ટ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી રાત્રે 12 વાગ્યા સ...

વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l…

વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l...

છેતરપિંડીના કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of female accused in fraud ca…

છેતરપિંડીના કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of female accused in fraud ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu…

7 months ago
ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

2 months ago
પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

1 year ago
સોનાના મોતીની માળાની લાલચ આપી 2 શખ્સે રિક્ષા ચાલકના 15લાખ પડાવ્યા | 2 men duped rickshaw driver of R…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News