gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના વડસર વિસ્તારમાં આજે બપોરે એક યુવકે ટેરેસ પરથી કૂદી પડવાની ધમકી આપી ધાંધલ મચાવતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

વડસર બ્રિજ પાસે માતૃકા રેસીડેન્સી નામના કોમ્પલેક્ષની ટેરેસ ઉપર ચડી ગયેલા 35 વર્ષે આકાશ નામના યુવકે કુદી પડવાની ધમકી આપતા લોકો ભેગા થઈ ગયા હતા. આ યુવક ટેરેસ ઉપર માતૃકા સોસાયટીના લખેલા કોર્નર ઉપર રોડ તરફ પગ લટકાવીને બેસી ગયો હતો.

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્ટેજ ડ્રામા 2 - image

પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમો આવી ગઈ હતી અને ટેરેસ ઉપર બેઠેલા યુવક સાથે વાતચીત ચાલુ કરી હતી. જે દરમિયાન આકાશ તેની પત્ની હેરાન કરે છે, ચાલી ગઈ છે તેમ કહી નજીક આવશો તો કુદી પડીશ એવી ધમકી આપતો હતો. 

લગભગ અડધો કલાક સુધી ડ્રામા થયા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ તેને વાતોમાં પરોવી નજર ખસતા જ તરાપ મારીને પકડી લીધો હતો. જેથી લોકોએ તાળીઓ પાડી તેમની કામગીરીને વધાવી હતી. ત્યારબાદ આકાશને કાઉન્સિલિંગ માટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર બનાવવા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતો માટે ખુશખબર, સરકારે ત્રિ-ચક્રી ‘સનેડો’ વાહનની સહાયમાં કર્યો વધારો | Gujarat Govt Increases Sa…
GUJARAT

May 19, 2026
સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

Next Post
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We...

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો...

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના મહિલા સભ્યના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડ અપલોડ કરતો દુકાનદાર ઝડપાય…

10 months ago
નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o…

2 months ago
સાબરમતીમાં 5 યુવક ખાબક્યાં, પ્રતિબંધિત વિસ્તારમાં રીલના ચક્કરમાં એકનું મોત, પરિવાર પર આભ તૂટ્યું | O…

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News