gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in INDIA
0 0
0
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vijaypat Singhania Passes Away: ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગના દિગ્ગજ અને પ્રસિદ્ધ ‘રેમન્ડ ગ્રુપ’ના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું આજે (28 માર્ચ) 87 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ઉદ્યોગ જગત સાથે જોડાયેલા હતા અને દેશના જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશના ઉદ્યોગ જગતમાં અને સોશિયલ મીડિયા પર શોકની લાગણી ફેલાઈ છે. અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.

ઉદ્યોગ જગતમાં યોગદાન, પદ્મભૂષણથી સન્માનિત

વિજયપત સિંઘાનિયાએ રેમન્ડ ગ્રુપને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ રેમન્ડ ભારતની સૌથી મોટી અને લોકપ્રિય ફેબ્રિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી હતી. વ્યાપાર ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મભૂષણ’ થી નવાજવામાં આવ્યા હતા.

તેઓ માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પરંતુ એક સાહસિક પાયલોટ પણ હતા. તેમણે વર્ષ 2005માં સૌથી વધુ ઊંચાઈ પર હોટ એર બલૂન ઉડાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે લંડનથી દિલ્હી સુધી સોલો ફ્લાઈટ (એકલા વિમાન ઉડાવવાનું) સાહસ પણ કર્યું હતું.

પારિવારિક વિવાદોની ચર્ચા

જીવનના અંતિમ વર્ષોમાં તેઓ તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા સાથેના પારિવારિક વિવાદ અને મિલકત સંબંધિત કાનૂની લડાઈને કારણે પણ અવારનવાર સમાચારમાં રહ્યા હતા. જોકે, ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં તેમનું નામ હંમેશા એક વિઝનરી લીડર તરીકે લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

Next Post
જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, ‘જલાલી 1616’ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional…

જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, 'જલાલી 1616' નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional...

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 'જગ વસંત' જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas...

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…

9 months ago
જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

1 year ago
પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે | Pr…

5 months ago
અંકલેશ્વરમાં પતિ-પત્નીએ સાતમાં માળેથી પડતું મૂક્યું, એકનું મોત, આપઘાતનું કારણ ઘરકંકાસ? | Ankleshwar …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News