gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં કાકા-ભત્રીજાને માર મારવાની ઘટના સામે આવી છે. રીક્ષા ધીમી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલકે પોતાના બે સાગરીતો સાથે મળી હુમલો કરતા મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો છે.

નવાપુરા માળી મહોલ્લામાં રહેતો અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો જયરાજ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 28 માર્ચે રાત્રે અંદાજે 7:00 વાગ્યે ઘર નજીક કોઈ ઝઘડો થતાં જયરાજ બહાર ત્યાં પહોંચ્યો હતો. તે સમયે તેના કાકા સંદીપભાઈ ઠાકોર (રહે. સુંદરપુરા ગામ) સાથે રીક્ષા ચાલક સાબીર શેખ રીક્ષા ધીમી ચલાવવા મુદ્દે ઉગ્ર બોલાચાલી કરી રહ્યો હતો.

આ દરમિયાન રીક્ષા ચાલકે સંદીપભાઈને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, થોડીવાર બાદ જ્યારે સંદીપભાઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે શરાફી હોલ પાસે સાબીર શેખ પોતાના બે સાગરીતો સાથે ફરી આવી પહોંચ્યો હતો અને સંદીપભાઈ પર હુમલો કર્યો હતો.

કાકાને બચાવવા માટે જયરાજ વચ્ચે પડતા હુમલાખોરોએ તેમને પણ માર માર્યો હતો. ઘટનાના પગલે બંનેને ઈજા પહોંચી હતી.

ઉક્ત બનાવ અંગે નવાપુરા પોલીસે ફરિયાદના આધારે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Next Post
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર: લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર | sou l…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર: લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર | sou l...

રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ | GUJCET …

રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ | GUJCET ...

વડોદરા: લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ | Case Filed in Vadodara Af…

વડોદરા: લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ | Case Filed in Vadodara Af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

5 months ago
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…

7 months ago
અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર | Ahmedabad …

9 months ago
‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News