gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બેડી બંદર રોડ પર જૂની અદાવતના મન દુઃખમાં એક બુઝુર્ગ અને તેના પુત્ર પર હુમલો: ત્રણ સામે ફરિ…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં બેડી બંદર રોડ પર જૂની અદાવતના મન દુઃખમાં એક બુઝુર્ગ અને તેના પુત્ર પર હુમલો: ત્રણ સામે ફરિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં બેડીબંદર રોડ પર રહેતા એક બુઝુર્ગ અને તેના પુત્ર ઉપર જુની અદાવત નું મનદુઃખ રાખીને ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ઉપરાંત સામા પક્ષે પણ હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર શહેરના બેડી બંદર રીંગ રોડ વિસ્તારમાં જૂના વિવાદને લઈને હુમલાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તા. 27/03/2026ના રોજ રાત્રે આશરે 11:00 વાગ્યાના સમયે સરકાર હોટલ પાછળ, ભકિતનગર વોરા બિલ્ડિંગ પાસે ચોક વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બે દિવસ અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.

ફરિયાદી અલ્લારખાભાઈ મામદભાઈ બેલીમ નામના 63 વર્ષના બુઝુર્ગ ના પરિવારજનો આરોપીઓને સમજાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ફરીયાદીને ડાબા પગના સાથળમાં તેમજ ગોળામાં માર મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી.

આ ઉપરાંત ફરીયાદીના દીકરા વસીમ અને પૌત્ર મોઇનુદીનને પણ પાઇપ વડે માર મારતા તેમને ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ ગાળો આપી એકબીજાની મદદથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવમાં રેહાન હુસેન સમા, હુસેન ઇસુબ સમા અને આરીફ અબ્દુલ શેખના નામ સામે આવ્યા છે અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 117(2), 115(2), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ ઉપરાંત સામાપક્ષે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી અફસાનાબેનના દીકરા ફેઝાન અને આરોપીના દીકરા વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ બાબતે ફરિયાદી અને તેમના પરિવારજનો આરોપીઓ સાથે વાતચીત કરવા જતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરીયાદી, તેમના પતિ અને પરિવારજનોને ગાળો આપી લાકડીઓથી માર માર્યો હતો, જેમાં તેમને ઈજાઓ પહોંચી હતી.

આ બનાવમાં આરોપી તરીકે હુશેનભાઈ અલારખા બેલીમ, અલારખાભાઈ મામદભાઈ બેલીમ અને વસીમભાઈ અલારખાભાઈ બેલીમના નામ સામે આવ્યા છે.

આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…
GUJARAT

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

May 14, 2026
લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…
GUJARAT

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…

May 14, 2026
મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …
GUJARAT

મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …

May 14, 2026
Next Post
જામનગર જિલ્લા પંચાયતમાં 15 જનરલ બેઠકો જાહેર | 15 general seats announced in Jamnagar District Pancha…

જામનગર જિલ્લા પંચાયતમાં 15 જનરલ બેઠકો જાહેર | 15 general seats announced in Jamnagar District Pancha...

જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય મહિલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.સી. એસ.ટી. પ્રમુખ બનશે | In J…

જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય મહિલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.સી. એસ.ટી. પ્રમુખ બનશે | In J...

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check…

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check…

5 months ago
નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

8 months ago
સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા ૩૧૮૫ ગોગો કોન-પેપર ઝડપાયા | 3185 Gogo cone papers used …

સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા ૩૧૮૫ ગોગો કોન-પેપર ઝડપાયા | 3185 Gogo cone papers used …

5 months ago
હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News