gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના નવાપુરા સ્થિત જુના બહુચરાજી માતાના મંદિરમાંથી દર વર્ષે ચૈત્ર મહિનામાં નીકળતો 350 વર્ષ જૂનો ઐતિહાસિક પગપાળા સંઘે આજે પણ અવિરત રીતે પરંપરાગત રીતે તેની પરંપરા જાળવી રાખી છે.

કડકકતી ગરમીમાં છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે ચાલતા અમદાવાદના નવપુરથી નીકળતા સંઘ આજે પણ તેની અતૂટ શ્રદ્ધા અને પરંપરા જાળવી રાખી છે.આ પરંપરા માતાજીના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ દ્વારા શરૂ કરાયેલી હોવાનું માનવામાં આવે છે.

આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના નિજ મંદિરમાંથી જ પ્રસ્થાન કરી શક્તિપીઠ બહુચરાજી સુધી પહોંચે છે. એમ કહી શકાય કે માતાજીના એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જતો આ એકમાત્ર એવો સંઘ છે, જે અન્ય સંઘોથી અલગ ઓળખ આપે છે. ભક્તો પાંચ રાત્રી સુધી નિયમપૂર્વક ઉપાસના કરીને છઠ્ઠા દિવસે દર્શન સાથે ખુલ્લા પગે ચાલી યાત્રા પૂર્ણ કરે છે.

આ સંઘમાં માતાજીની ધજાનું વિશેષ મહત્વ છે અને ભક્તો ખુલ્લા પગે યાત્રા કરીને પોતાની અડગ શ્રદ્ધા વ્યક્ત કરે છે. માર્ગમાં આરતી-ભોગ અને વિવિધ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે યોજાય છે. વર્ષોથી ચાલતી આ પરંપરા ભક્તોને માતાજી સાથે જોડે છે અને નવી પેઢીને પણ આસ્થા તરફ પ્રેરિત કરે છે.

આ સંઘમાં આશરે 200 જેટલા લોકો જોડાય છે અને નિજ મંદિરે પહોંચી ભકતોના ભજન કીર્તન સાથે ધજા અર્પણ કરવામાં આવે છે. શ્રદ્ધા ભક્તિ સાથે 350 વર્ષથી ચાલતો આવતો સંઘ આજે પણ અડગ ચાલી રહ્યો છે. જેની પૂર્ણ માહિતી હર્ષભાઈ સંચાલક દ્વારા આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes…

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes...

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર ...

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh…

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe…

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe…

12 months ago
ટાંકી ચોક પાસે અગરબત્તીવાળી ગલીમાં ઘરમાં આગ લાગતા અફરાતફરી | Panic as house catches fire in incense …

ટાંકી ચોક પાસે અગરબત્તીવાળી ગલીમાં ઘરમાં આગ લાગતા અફરાતફરી | Panic as house catches fire in incense …

9 months ago
NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન

9 months ago
ઉમરેઠ- સુંદલપુરા બ્રિજનું કામ 3 વર્ષથી ખોરંભે : આણંદ જિલ્લામાંથી વડોદરા જવા 15 કિ.મી.નો ફેરો | Umret…

ઉમરેઠ- સુંદલપુરા બ્રિજનું કામ 3 વર્ષથી ખોરંભે : આણંદ જિલ્લામાંથી વડોદરા જવા 15 કિ.મી.નો ફેરો | Umret…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News