gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ગુસ્સો નીકાળી રહ્યા છે. મોટાભાગના લોકો પાકિસ્તાન અને ત્યાં વધી રહેલા આતંકી સંગઠનોને લઈને નારાજગી દર્શાવી રહ્યા છે. કેટલાંક યુઝર્સ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે, પાકિસ્તાનને આ વખતે જડબાતોડ જવાબ આપવો જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં આવું પગલું ભરવાની હિંમત ન કરે. 

આ પણ વાંચો: VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની

‘પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી’

આ હુમલાને લઈને પાકિસ્તાન તરફથી અધિકૃત પ્રતિક્રિયા પણ સામે આવી છે. પાકિસ્તાનની રક્ષામંત્રી ખ્વાજા આસિફે નિવેદન આપતાં કહ્યું કે, ‘પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અને પાકિસ્તાન દરેક રીતે આતંકવાદની નિંદા કરે છે.’

તો અહીં ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પાકિસ્તાન ભારતના કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મને કોઈ શંકા નથી કે, આ વખતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ નહીં મળે! 

‘કદાચ પીએમ મોદી પાકિસ્તાન પર કોઈ મોટો હુમલો ના કરાવી દે’

આ હુમલાની અસર પાકિસ્તાન સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #PahalgamTerroristAttack હેશટેગ ટ્રેડ કરી રહ્યા છે. આ સાથે સાથે #Modi હેશટેગનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો એ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે, કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર કોઈ મોટો હુમલો ના કરાવી દે!

આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો

ગૂગલ પર લોકો આ સર્ચ કરી રહ્યા છે

હાલમાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અન્ય હેશટેગ અને કીવર્ડ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. જેમાં Kashmir, Modi, Pulwama, અને Jammu જેવા કીવર્ડ ભારત- પાકિસ્તાનની વચ્ચેની હાલની તણાવભરી સ્થિતિઓ સંદર્ભે ટ્રેન્ડ કરી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ગૂગલ પર પણ આ હુમલા સંબંધિત કીવર્ડ્સ  જેમ કે, ‘Pahalgam અને Pahalgam Attackને લોકો સર્ચ કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 1500થી વધુ લોકોની અટકાયત | Pahalgam Terror Atta…

પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 1500થી વધુ લોકોની અટકાયત | Pahalgam Terror Atta...

VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

VIDEO: 'અમને તારા પર ગર્વ રહેશે...', લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી વચ્ચે તેજ પ્રતાપને મળી Y-Plus સુરક્ષા, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય | Tej Pratap Yadav ge…

બિહાર ચૂંટણી વચ્ચે તેજ પ્રતાપને મળી Y-Plus સુરક્ષા, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય | Tej Pratap Yadav ge…

11 months ago
અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record…

અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record…

1 year ago
પીએચડી વાઇવાના પરીક્ષકના નામ જાહેર કરી દેવાતા વિવાદ | name of phd viva examiner declare in public in…

પીએચડી વાઇવાના પરીક્ષકના નામ જાહેર કરી દેવાતા વિવાદ | name of phd viva examiner declare in public in…

2 years ago
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News