gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Forest Department: એક બાજુ, ગુજરાતમાં વન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ, રોપાઓના ઉછેર અને જાળવણીને લઈને વન વિભાગની જ બેદરકારી સામે આવી છે. આ કારણોસર રોપાના અસ્તિત્વ દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્ય વન વિભાગની અનેક યોજનાઓમાં નિષ્ક્રિયતાને લીધે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ મળીને 1.20 કરોડ રૂપિયા રોપાઓ નાશ પામ્યા છે. જો આ રોપાઓના ઉછેરમાં ધ્યાન અપાયું હોય તો, લાખો રોપાઓનો બચાવ થઈ શક્યો હોત.

વનીકરણ જ શંકાના ઘેરામાં 

છેલ્લા ત્રણ વર્ષમાં વૃક્ષારોપણ પાછળ લાખો કરોડોનો ધુમાડો કરાયો છે. 40 ટકા જેટલું વૃક્ષારોપણ નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે. વનીકરણના નામે રોપાઓનું વાવેતર તો કરી દેવાય છે પણ તેની પુરતી માવજત કરવામાં આવતી નથી પરિણામે રોપા નાશ પામે છે અને ખર્ચ-મહેનત માથે પડે છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પણ ગ્રીન કવર વધારવા માટે વૃક્ષારોપણ કરાય છે. શાળા-કોલેજોથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ દિશામાં કામ કરી રહ્યા છે.

રાજ્યના 21 જિલ્લામાં રોપાઓ નાશ પામ્યા

વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં સરકારે સ્વીકાર્યું કે, 21 જિલ્લામાં રોપાઓ નાશ પામ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ 12.70 લાખ, ભરૂચ જિલ્લામાં 12.57 લાખ, નર્મદા જિલ્લામાં 9.51 લાખ, પંચમહાલમાં 6.23 લાખ, દાહોદ જિલ્લામાં 6.48 લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 7.51 લાખ રોપાઓ નાશ પામ્યા હતા. રોપાઓના વાવેતર પછી વન વિભાગે રોપાઓની કાળજી લીધી નહીં. એવી ચર્ચા છે કે, માત્ર કાગળ પર વૃક્ષારોપણ દેખાડી દેવાય છે અને ભ્રષ્ટ અધિકારીઓ બિલો પાસ કરી દે છે. સાથે સાથે જૂના સુકાઈ ગયેલા રોપાઓની જગ્યાએ રાતોરાત નવા રોપા રોપીને આંખમાં ધૂળ નાંખવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. 

આ પણ વાંચો: ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્

ઉલ્લેખનીય છેકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પણ હાઈવે પરના વૃક્ષારોપણમાં થયેલી ‘સંપૂર્ણ નિષ્ફળતા’ અને ગેરરીતિઓ બદલ કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. વન વિભાગની નિષ્ક્રિયતાને લઈને એવુ પણ નોંધવામાં આવ્યું છે કે વન વિભાગે ઈસરોના વૈજ્ઞાનિક અહેવાલો અને ભલામણોની પણ અવગણના કરી છે, જેના કારણે વન્યજીવ કોરિડોર અને પર્યાવરણીય સુધારણાના કામો પ્રભાવિત થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક…
GUJARAT

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક…

March 30, 2026
જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo…
GUJARAT

જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo…

March 30, 2026
જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…
GUJARAT

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

March 30, 2026
Next Post
અમદાવાદ: વાડજમાં અકસ્માતના બહાને વૃદ્ધને ધમકાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, ગણતરીના કલાકોમાં મુદ્દામાલ ર…

અમદાવાદ: વાડજમાં અકસ્માતના બહાને વૃદ્ધને ધમકાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, ગણતરીના કલાકોમાં મુદ્દામાલ ર...

ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War…

ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War...

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y…

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke…

હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke…

6 months ago
પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…

પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…

8 months ago
સાયલામાં હોટલ વ્યવસાયી યુવાને ગળે ફાંસો ખાધો

સાયલામાં હોટલ વ્યવસાયી યુવાને ગળે ફાંસો ખાધો

3 months ago
19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News