gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : આજે સાંજે કોર્ટમાં મુદતે હાજર કરવા માટે લાવવામાં આવેલો એક
આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા આરોપીને શોધવા માટે પોલીસે ભારે દોડધામ કરી
હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વર્ષ ૨૦૨૩માં સયાજીગંજ પોલીસ
સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના કેસમાં સંડોવાયેલા આરોપી અજય ઉર્ફે આકાશ રોકડે નામના
શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપી હાલ જેલમાં છે અને આજે પોલીસ હેડક્વાર્ટરના
જવાનો આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે જાપ્તા સાથે આવ્યાં હતા.

દિવાળીપુરા કોર્ટના પહેલા માળે આવેલી કોર્ટમાં આરોપીને રજૂ
કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આરોપીને પરત જેલમાં લઇ જવામાં આવી રહ્યો હતો
ત્યારે આરોપી અજયે વોશરૃમ જવાનું કહેતા પોલીસ તેને વોશરૃમ માટે લઇ ગઇ હતી.

જો કે, વોશરૃમમાં ગયેલો આરોપી પોલીસને ચકમો આપી ગાયબ
થઇ ગયો હતો એટલે પોલીસે ફરાર થઇ ગયેલા આ કેદીને ઝડપી પાડવા માટે કોર્ટ સંકુલમાં
ભારે દોડધામ કરી હતી જો કે
, તેનો કોઇ પત્તનો ન લાગતા આખરે
બનાવની જાણ અકોટા પોલીસને કરવામાં આવી હતી. પી.આઇ. બલદાણીયાએ જણાવ્યું હતું કે
,
ફરાર થઇ ગયેલા આરોપીને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv...

દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ | Sale of CCTV cameras from Chinese …

દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ | Sale of CCTV cameras from Chinese ...

રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…

રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી 'સદાબહાર' કેરીનું ઉત્પાદન | Production of 'evergreen' mangoes t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ.ઓ.જીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Constable serving in SO…

11 months ago
વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

9 months ago
લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish …

1 year ago
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News