gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in INDIA
0 0
0
વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વસ્તી ગણતરી કમિશ્નર નારાયણનો દાવો

– 1881 અને 1931 પછી આઝાદ ભારતમાં પહેલી જ વખત જાતિ આધાર વસ્તી ગણતરી કરવામાં આવશે

– પાંચમી એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરીમાં કુલ 30 લાખ ગણનાકારો, સુપરવાઇઝરો ભાગ લેશે

નવી દિલ્હી : ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે સોમવારે લોકોને જણાવ્યું હતું કે તેઓ વસ્તી ગણતરી કરવા માટે આવનારાઓને સાચીઅને ચોકસાઈપૂર્વક માહિતી પૂરી પાડે. તેમણે જણાવ્યું હતું કે વસ્તીના આ આંકડા ખાનગી રાખવામાં આવશે અને તેનોઉપયોગ પુરાવા તરીકે અથવા તો કોઈ સ્કીમમાં ફાયદો મેળવવા તરીકે નહીં થઈ શકે. 

દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં દેશના ૧૬માં સેન્સસના પ્રથમ તબક્કાનો પાંચમી એપ્રિલમાં પ્રારંભ થવાનો છે ત્યારે પત્રકારોને સંબંધતો કમિશ્નરે જણાવ્યું હતું કે સેન્સસ એક્ટના સેકશન ૧૫ હેઠળ બધી જ વ્યક્તિગત માહિતી ખાનગી રાખવામાં આવશે. 

વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો દિલ્હીમાં ૧૬ એપ્રિલથી ૧૫ મે સુધી યોજાશે. નારાયણને જણાવ્યું હતું કે વસ્તી ગણતરીના આ આંકડા કોઈપણ સંગઠન સાથે શેર કરવામાં નહીં આવે. પછી તે સંગઠન સરકારી હોય કે ખાનગી હોય. આ ઉપરાંત કોર્ટમાં તેને પુરાવા તરીકે રજૂ કરવા માટે પણ ઉપયોગમાં નહીં લઈ શકાય કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પણ તેની માહિતી આપવામાં નહીં આવે. ફક્ત ઉપરછલ્લી આંકડાકીય વિગતો જ કોષ્ટકો બનાવવા માટે આપવામાં આવશે. 

આ વસ્તી ગણતરીમાં જ્ઞાાતિનો સમાવેશ કરાયો છે અને લોકો કદાચ તેના અંગે સાચી માહિતી ન આપે તેવો ડર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેના અંગે નારાયણને જણાવ્યું હતું કે જ્ઞાાતિ અંગેની વિગતો બીજા તબક્કામાં એકત્રિત કરવામાં આવશે અને તેના સવાલો વ્યાપક ચર્ચા પછી નક્કી કરવામાં આવશે.જ્ઞાાતિ અંગેની માહિતી કેવી રીતે એકત્રિત કરવી તેના અંગે ઘણા સૂચનો છે. બધા પર વિચાર કરાશે અને અંતિમ પ્રશ્નાવલિ તૈયાર કરતા પૂર્વે તેમા શ્રેષ્ઠને સ્થાન અપાશે.  છેલ્લે૧૮૮૧ અને ૧૯૩૧માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ ગયા વર્ષે ૩૦ એપ્રિલના રોજ આગામી વસ્તી ગણતરીમાં જાતિનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વસ્તી ગણતરીમાં કુલ ૩૦ લાખ ગણનાકાર અને સુપરવાઇઝરો ભાગ લેશે. આઉપરાંત ૧.૩ લાખ વસ્તી ગણતરીકાર ડિજિટલ ડિવાઇસથી સજ્જ હશે. પ્રથમ તબક્કામાં નાગરિકોનેકુલ ૩૩ સવાલો પૂછવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ | Sale of CCTV cameras from Chinese …

દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ | Sale of CCTV cameras from Chinese ...

રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…

રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી 'સદાબહાર' કેરીનું ઉત્પાદન | Production of 'evergreen' mangoes t...

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at …

મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at …

1 year ago
‘જનોઈ’ ન ઉતારતા વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દીધી, કર્ણાટકની સાંઇ કોલેજના પ્રિન્સિપાલ-સ્ટાફ સસ્પેન્ડ …

‘જનોઈ’ ન ઉતારતા વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દીધી, કર્ણાટકની સાંઇ કોલેજના પ્રિન્સિપાલ-સ્ટાફ સસ્પેન્ડ …

1 year ago
છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

2 months ago
ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ | Kheda Two children…

ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ | Kheda Two children…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News