gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in INDIA
0 0
0
બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Leander Paes Joins BJP : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃમણૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ મુજબ પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભાજપમાં જોડાય છે. પેસે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને સુકાંત મજૂમદારની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. બંગાળ ચૂંટણી પહેલા લિએન્ડર પેસનું ભાજપમાં જોડાવું મોટું ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યારે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન બંગાળની મુલાકાતે ગયા હતા, ત્યારે પેસે તેમની સાથે મુલાકાત કરી હતી. 

લિએન્ડર પેસે હાથ જોડીને આભાર માન્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી(West Bengal Election-2026)ને ધ્યાને રાખીને લિએન્ડર પેસનો ભાજપમાં જવાનો નિર્ણય ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં મંત્રી કિરણ રિજિજૂએ પૂર્વ ટેનિસ ખેલાડીને ભાજપનું સભ્યપદ આપીને પક્ષમાં સામેલ કર્યા છે. ભાજપે બુકે આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. બીજીતરફ લિએન્ડર પેસ પણ હાથ જોડીને આભાર વ્યક્ત કરતાં જોવા મળ્યા છે અને તેમના ચહેરા પર પણ ખુશી જોવા મળી છે.

આ પણ વાંચો : ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી

લિએન્ડર પેસે ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું?

ભાજપમાં જોડાયા બાદ પૂર્વ ટેનિસ ખેલાડીએ કહ્યું કે, ‘આજે મારા જીવનનો સૌથી મોટો દિવસ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ નિતિન નવીનનો આભાર માનું છું. ભાજપે મને દેશના લોકો અને યુવાઓની સેવા કરવાની તક આપી છે, તે માટે હું તેમનો આભારી છું. મને ભાજપનું જે સભ્યપદ મળ્યું છે, તે મારા માટે મોટી જવાબદારી છે.

પૂર્વ ટેનિસ ખેલાડીથી ભાજપને શું ફાયદો?

લિએન્ડર પેસ ભાજપમાં જોડાતાં ભાજપને પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. કારણ કે બંગાળમાં તેમના અનેક ચાહકો છે. લોકો તેમને પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેઓ મોટી વોટ બૅંકને ભાજપ તરફ ખેંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જો ભાજપ તેમને ઉમેદવાર બનાવશે તો શહેરના મતદારો પર તેની અસર ચોક્કસ જોવા મળશે. યુવા મતદારો પણ ભાજપ તરફ આકર્ષિત થશે. યુવા મતદારોની ટકાવારી વધવાથી ભાજપને ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો : ઈન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…
INDIA

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

May 17, 2026
નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…
INDIA

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …
INDIA

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

May 17, 2026
Next Post
‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

'ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો...', અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi...

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- 'ડીસા દેશની સુરક્ષા માટે મહત...

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, ‘108’ ના ફોન સતત રણક્યાં | …

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, ‘108’ ના ફોન સતત રણક્યાં | …

4 months ago
અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ | Man stabbed…

અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ | Man stabbed…

4 months ago
રૂપિયો નબળો પડતા નિકાસકારો સાવધ આયાતકારોની હેજિંગ માટે દોડધામ | Exporters cautious as rupee weakens …

રૂપિયો નબળો પડતા નિકાસકારો સાવધ આયાતકારોની હેજિંગ માટે દોડધામ | Exporters cautious as rupee weakens …

5 months ago
રાજદમાં લાલુ યુગ પૂરો, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા | Lalu era ends in RJD Tejashwi Yada…

રાજદમાં લાલુ યુગ પૂરો, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા | Lalu era ends in RJD Tejashwi Yada…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News