gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે નવી પહેલ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ૫૦ હજારની ગ્રાન્ટ ફાળવાઇ ઃ વેદ, ઉપનિષદ
અને ગીતાના વિશેષ વર્ગો ચાલશે

હળવદ
–  હળવદની તક્ષશિલા સંકુલમાં
હવે દેવવાણી સંસ્કૃતના ગુંજારવ માટે વિશેષ
‘સંસ્કૃત કક્ષ‘નું નિર્માણ થવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત
અનુદાન વિતરણ કાર્યક્રમમાં સંસ્થાને રૃ. ૫૦
,૦૦૦ની ગ્રાન્ટ
ફાળવવામાં આવી છે.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજા અને સંસ્કૃત સાહિત્ય
અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જ્હા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિમત
કક્ષમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત બોલચાલના શબ્દોની સાથે વેદ
, ઉપનિષદ,
ભગવદ ગીતા અને રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી
શકશે. સંકુલના એમડી ડો. મહેશ પટેલે જણાવ્યું કે
, આ ગ્રાન્ટનો
ઉપયોગ શૈક્ષણિક ચાર્ટ
, ફ્લેશ કાર્ડ, ચિત્રો
અને લઘુ પુસ્તકાલય બનાવવા માટે કરવામાં આવશે. ખાસ કરીને વેકેશન દરમિયાન ત્રણ
દિવસીય વિશેષ વર્કશોપનું પણ આયોજન થશે
, જેથી નાના બાળકો
સુભાષિતો અને શ્લોકો સરળતાથી કંઠસ્થ કરી શકે. સંસ્કૃત કક્ષના સુચારુ સંચાલન માટે
ચંદ્રિકાબેન માધર
, સચિન ચરમારી અને સુરેશ વિડજાને કોઓડનેટર
તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલથી સ્થાનિક સ્તરે ભારતીય સંસ્કૃતિ અને
ભાષાના સંવર્ધનને મોટું પ્રોત્સાહન મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to...

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…

'તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ' | "Are you going to give me the money or not or...

પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…

પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની 'સ્મશાન યાત્રા' કાઢી | Panchayat office br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three…

6 months ago
ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી…

8 months ago
ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર | Diesel Shortage Hits Guj…

1 month ago
જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News