gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો | P B Pandya takes charge as District Co…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો | P B Pandya takes charge as District Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે પી.બી.પંડ્યાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે જિલ્લાના મુખ્ય વહીવટી વડા તરીકેની જવાબદારી સ્વીકારી હતી, જ્યાં કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત કલેક્ટરએ જિલ્લાની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી તથા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ અસરકારક રીતે થાય અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તંત્રના તમામ વિભાગો સાથે સંકલન સાધીને પારદર્શક અને ગતિશીલ વહીવટ પૂરો પાડવાની ખાતરી આપતા વિશેષરૂપે જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનાર કોર્પોરેશન, પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓ સંપૂર્ણ સફળતાથી અને સુચારૂ રીતે પાર પડે તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા રહેશે. જનતાના કામોમાં ઝડપ લાવવા અને વહીવટને વધુ પ્રજાભિમુખ બનાવવાના સંકલ્પ સાથે તેમણે જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ પદભાર ગ્રહણ કરવાના પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
વડોદરાના વારસિયામાં મોપેડની ડીકીમાં દારૂની બોટલો લઈને ઊભેલા બે આરોપી ઝડપાયા | 2 accused arrested for…

વડોદરાના વારસિયામાં મોપેડની ડીકીમાં દારૂની બોટલો લઈને ઊભેલા બે આરોપી ઝડપાયા | 2 accused arrested for...

વડોદરાના સ્પામાં પરપ્રાંતીય યુવતી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ | Case registered against manager of …

વડોદરાના સ્પામાં પરપ્રાંતીય યુવતી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ | Case registered against manager of ...

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી | gujarat p…

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી | gujarat p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t…

6 months ago
SME IPOમાં લિસ્ટિંગ ગેઈનનો ઉત્સાહ ઓસર્યો | Listing gains in SME IPOs fade away

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વર…

5 months ago
રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર | Gujarat Land Revenu…

2 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News