gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર બેડી ખારી વિસ્તારમાં વીજ થાંભલા પર સમારાકામ કરવા માટે ચડેલા યુવાનને વિજ આંચકો લાગતાં કરુણ મૃત…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
જામનગર બેડી ખારી વિસ્તારમાં વીજ થાંભલા પર સમારાકામ કરવા માટે ચડેલા યુવાનને વિજ આંચકો લાગતાં કરુણ મૃત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના બેડી ખારી વિસ્તારમાં વીજ દુર્ઘટનાથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં વીજ થાંભલા પર ચડીને વિજ લાઈનના રિપેરિંગ કામ દરમિયાન એક વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગતાં તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસમાંથી મળેલી માહિતી મુજબ તા.31 માર્ચ 2026ના રોજ બપોરે અંદાજે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે બેડી ખારી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં બેડી વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામ કરતા હારુન સુલેમાનભાઈ કે તેઓના પાડોશીના ઘરમાં લાઈટ ગઈ હોવાથી નજીકના વિસ્તારમાં આવેલા વિજ થાંભલા પર ચડીને સમારકામ કરી રહ્યા હતા. જે દરમિયાન એકાએક ઇલેવન કે.વી.ની હેવી વિજ લાઈનમાંથી વિજ આંચકો લાંગતાં નીચે પટકાઈ પડ્યા પછી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અબ્બાસભાઈ સુલેમાનભાઈએ પોલીસને જાણ કરતાં બેડી મરિન પોલીસ સ્ટેશનની ટીમ બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને હારૂનના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પી.જી.વી.સી.એલ.ની ટીમ પણ આ બાબતે તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
જામનગર નજીક દડીયામાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનો…

જામનગર નજીક દડીયામાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનો...

જામનગરના ખીજડીયા ગામે એકસાથે 4 ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદથી ચક…

જામનગરના ખીજડીયા ગામે એકસાથે 4 ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદથી ચક...

Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર ‘AI’ આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શ…

Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર 'AI' આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ કાર્યવાહ…

3 months ago
કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr…

7 months ago
ગણતરીના કલાકોમાં ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ખામી, સોફ્ટવેર ઠપ થતાં મોડી રાત સુધી બેંક કર્મચારી કામે લાગ…

12 months ago
રાજકોટમાં તૈયાર રેલવે અન્ડરપાસ મનપાની ઢીલાશને કારણે હજુ બંધ | Railway underpass completed in Rajkot …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News