gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વડોદરા વડી કચેરીએ એકલવીરે આંદોલન છેડયું

– નડિયાદ-કપડવંજ-મોડાસા-શામળાજી રેલવે લાઇન બંધ હોવાથી મોડાસાથી શામળાજી રેલવે લાઇન શરૂ કરવા માંગ

કપડવંજ : કાકાના ખમણ… કાકાના ખમણ.. માઇક પર બોલીને સાયકલ પર ખમણ વેચતા અને ૮૦ વર્ષની ઉંમરે પણ જીવન સામે સંઘર્ષ કરતા કપડવંજના મહેશભાઈ રમેશચંદ્ર ત્રિવેદીએ આજે આખા પંથકનું ધ્યાન ખેંચ્યં છે. મોડાસાથી શામળાજી રેલવે લાઇનના પ્રશ્ને ન્યાય મેળવવા માટે આ વયોવૃદ્ધ ‘એકલવીર’ વડોદરા રેલવે વિભાગની વડી કચેરીની દીવાલ પર બેનર લગાવી ઉપવાસ પર ઉતરી ગયા છે.

કોરોના કાળથી નડિયાદ-કપડવંજ-મોડાસા-શામળાજી રેલવે લાઇન બંધ હાલતમાં છે, જે પ્રજા માટે ભારે હાલાકીનું કારણ બની છે. મહેશભાઈની મુખ્ય માંગણીઓ છે કે, મોડાસાથી શામળાજી સુધીની ટ્રેન સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. મોડાસાથી શામળાજી સુધીની રેલવે લાઇન નાખવામાં આવે, જેથી ઉત્તર ભારત (દિલ્હી) અને મુંબઈ તરફ જવા માટે કપડવંજ પંથકને સીધી કનેક્ટિવિટી મળી રહે. કપડવંજના મોહમ્મદમુરાદના ખાંચામાં રહેતા મહેશભાઈએ પોતાની નિસ્વાર્થ સમાજસેવા દ્વારા એવા રાજકીય આગેવાનોને શરમમાં મૂકી દીધા છે. જેઓ માત્ર ચૂંટણી સમયે મતોની ભીખ માંગવા નીકળે છે. જ્યારે શહેરના હિત માટે લડવાની વાત આવી ત્યારે કોઈ પક્ષ કે મોટા ગજાના નેતા આગળ ન આવ્યા, પરિણામે ૮૦ વર્ષના આ વૃદ્ધે ધોમધખતા તાપમાં વડોદરા જઈને આંદોલન છેડયું છે.

મહેશભાઈ કપડવંજમાં એકલા રહે છે. તેમના પત્ની સ્વર્ગસ્થ છે, પુત્ર વડોદરા અને પુત્રી અમદાવાદ સાસરે છે. આટલી ઉંમરે પણ શારીરિક અને માનસિક રીતે સક્ષમ મહેશભાઈએ નિર્ધાર કર્યો છે કે, જ્યાં સુધી રેલવે વિભાગ તરફથી લેખિત બાંહેધરી કે સંતોષકારક પ્રત્યુત્તર નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ છોડશે નહીં. આ ઘટનાને પગલે કપડવંજના નગરજનોમાં રાજકીય પક્ષો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો જણાવી રહ્યાં છે કે, ‘જે નેતાઓ માત્ર પોતાના વિકાસમાં રસ રાખે છે અને પ્રજાને ભોળી બનાવીને ખિસ્સા ભરે છે, તેમને આગામી ચૂંટણીમાં પાઠ ભણાવવો જરૂરી છે.’ મહેશભાઈ ત્રિવેદી જેવા સામાજિક કાર્યકરની આજે નગરને જરૂર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

June 17, 2026
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …
GUJARAT

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

June 17, 2026
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

June 17, 2026
Next Post
નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people ...

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

1 year ago
થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

6 months ago
પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

6 months ago
સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News