gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Western Raiways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કામગીરી, સુરક્ષા, મુસાફર સેવા અને આવક જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર આવક પ્રાપ્ત કરી છે. 

કરજણ–ડભોઈ–પ્રતાપનગર ડેમૂ માટે ટ્રાયલ રન હાથ ધરાયો

વડોદરા–કઠાણા મેમૂ સેવા ફરી શરૂ કરવામાં આવી છે, જ્યારે મિયાગામ કરજણ–ડભોઈ–પ્રતાપનગર ડેમૂ માટે ટ્રાયલ રન હાથ ધરાયો છે. ઉપરાંત એકતાનગર–નિઝામુદ્દીન એક્સપ્રેસના સમય અને દિવસમાં મુસાફરોની માગ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રતાપનગર સ્ટેશનને વડોદરાનું સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.

ખાતર અને કન્ટેનર લોડિંગમાં વધારો નોંધાયો

માલગાડીઓની સરેરાશ ઝડપ 23.89 કિમી પ્રતિ કલાક નોંધાઈ છે. માલ પરિવહનમાં 13.46 મિલિયન ટન લોડિંગ કરીને લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. ખાતર અને કન્ટેનર લોડિંગમાં વધારો નોંધાયો છે અને એક જ દિવસે 33 રેક તથા 1397 વેગનોની સર્વોચ્ચ લોડિંગ નોંધાઈ છે.

વર્ષ દરમિયાન રૂ.697.57 કરોડની મુસાફર આવક પ્રાપ્ત થઈ છે. નોન-ફેર આવકમાં રૂ.7.23 કરોડની કમાણી થઈ છે. 

20 સ્ટેશનો પર પ્લેટફોર્મ રિ-ડેવલોપમેન્ટની કામગીરી પૂર્ણ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યારે ગોધરા સ્ટેશન પણ તૈયાર છે. ડેરોલમાં 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ તૈયાર થયો છે અને અન્ય 8 ફૂટ ઓવર બ્રિજનું કામ ચાલુ છે. 20 સ્ટેશનો પર પ્લેટફોર્મ વિસ્તરણ અને ઉંચાઈ વધારવાના કામ પૂર્ણ કરાયા છે.

સોલારથી રૂ.2.92 કરોડની બચત 

વિભાગે 2.722 MWp ક્ષમતા ધરાવતા સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે, જેનાથી દર વર્ષે 3.64 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થાય છે અને લગભગ રૂ.2.92 કરોડની બચત થાય છે. રૂફટોપ સોલારથી 10 સ્ટેશનોને નેટ ઝીરો બનાવવામાં આવ્યા છે.

17 લેવલ ક્રોસિંગ દૂર થયા, વધુ 679 CCTV કેમેરા લગાવ્યા

સુરક્ષા ક્ષેત્રે 297 કિમી ટ્રેક પર ‘કવચ’ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે ટ્રેન સંચાલનને વધુ સુરક્ષિત બનાવે છે. 17 લેવલ ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા છે, તેમજ 5 રોડ ઓવરબ્રિજ અને 3 અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. 42 સ્ટેશનો પર 679 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

ટ્રેક  ઓળંગતા 7901 ઝડપાયા, ગુમ 103 બાળકોને શોધી કાઢ્યા 

રેલવે સુરક્ષા દળ દ્વારા ટ્રેસપાસિંગ સામે અભિયાન ચલાવી 7901 લોકોને ઝડપવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માતોમાં ઘટાડો થયો છે. ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 103 બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા છે, જ્યારે ‘ઓપરેશન અમાનત’ અંતર્ગત રૂ.1.73 કરોડની કિંમતની વસ્તુઓ મુસાફરોને પરત અપાઈ છે. સ્ક્રેપ મેનેજમેન્ટમાં પણ વિભાગે રૂ.78.67 કરોડનું સ્ક્રેપ વેચાણ કરી લક્ષ્યાંક કરતાં 31 ટકા વધુ આવક મેળવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide...

જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ |…

જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ |...

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

2 weeks ago
ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો | accused run away from bhadra …

ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો | accused run away from bhadra …

4 months ago
અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

1 year ago
કાલાવડના મેટીયા ગામમાં રહેણાક મકાનમાંથી જુગારધામ પકડાયું : ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 આરોપીઓની …

કાલાવડના મેટીયા ગામમાં રહેણાક મકાનમાંથી જુગારધામ પકડાયું : ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 આરોપીઓની …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News