gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ | pm Modi Israel v…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in INDIA
0 0
0
‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ | pm Modi Israel v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Iran War: મધ્ય પૂર્વ યુદ્ધ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાત અને ત્યારબાદ ઈરાન પર થયેલા હુમલાને લઈને ઉઠેલા સવાલો પર હવે ભારત સરકારે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે, ઈરાન પર થયેલા હુમલા અંગે ઈઝરાયલ દ્વારા ભારત સાથે કોઈ પૂર્વ ચર્ચા કરવામાં આવી ન હતી. એટલે કે આ કાર્યવાહીની જાણકારી ભારત સરકારને અગાઉથી ન હતી.

ભારતને હુમલાની જાણકારી ન હતી

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં PM મોદીની ઈઝરાયલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક દ્વિપક્ષીય કરારો થયા હતા. તેના થોડા સમય બાદ 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ અને યુનાઈટેડ સ્ટેટ્સ (USA) દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે એવા સવાલો ઊભા થયા હતા કે શું ભારતને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી.

ઈરાનની પરમાણુ ક્ષમતા હવે સંપૂર્ણપણે ખતમ: ટ્રમ્પ

સરકારની આ સ્પષ્ટતાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ઈરાન યુદ્ધને લઈને પોતાની જાણકારી અને ભૂમિકા અંગે સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલાથી ઈરાનમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની પરમાણુ ક્ષમતા હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. ઈરાન તરફથી સીઝફાયર (યુદ્ધવિરામ) માટે વિનંતી કરવામાં આવી છે.

ઈરાન કોઈના દબાણ હેઠળ ઝૂકવાનું નથી!

જો કે ઈરાને ટ્રમ્પના આ દાવા ધરમૂળથી ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દબાણ હેઠળ ઝૂકવાનું નથી. તેહરાનના આ વલણની વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ થવાને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરાયું છે, કારણ કે વિશ્વના મોટા ભાગનો તેલનો પુરવઠો આ માર્ગ પરથી પસાર થાય છે.

નાટો તરફથી ટ્રમ્પને સમર્થન નથી

બીજી તરફ આ યુદ્ધમાં અમેરિકાને તેના સાથી NATO દેશોનું અપેક્ષિત સમર્થન મળી રહ્યું નથી. યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ અને સ્પેન સહિતના અનેક દેશોએ ખુલ્લેઆમ સાથ આપવાની મનાઈ કરી દીધી છે. આ પરિસ્થિતિઓમાં ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા ત્યાં સુધી કહી દીધું છે કે તેઓ નાટોમાંથી બહાર નીકળવા પર પણ વિચાર કરી રહ્યા છે, જેનાથી વૈશ્વિક રાજકારણ અને સુરક્ષા સમીકરણોમાં વધુ અનિશ્ચિતતા વધી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
Next Post
હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va…

હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va...

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl...

જાંબુવા નદીમાં કેમિકલની ટેન્કરો ઠાલવી જતા આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફના આક્ષેપો | eye irritation b…

જાંબુવા નદીમાં કેમિકલની ટેન્કરો ઠાલવી જતા આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફના આક્ષેપો | eye irritation b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ખાઓ માતાના સોગંદ…’, છુટાછેડા કેસમાં હાઈકોર્ટના જજની ટિપ્પણીથી યુઝવેન્દ્ર ચહલ ચોંક્યો | divorce ca…

‘ખાઓ માતાના સોગંદ…’, છુટાછેડા કેસમાં હાઈકોર્ટના જજની ટિપ્પણીથી યુઝવેન્દ્ર ચહલ ચોંક્યો | divorce ca…

7 months ago
વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…

વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…

2 weeks ago
વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

3 months ago
નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News