gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ આતંકી હુમલાનો નવો VIDEO, બેફામ ગોળીઓ વરસાવતો આતંકી કેમેરામાં કેદ | Pahalgam Terrorist Attack …

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
પહલગામ આતંકી હુમલાનો નવો VIDEO, બેફામ ગોળીઓ વરસાવતો આતંકી કેમેરામાં કેદ | Pahalgam Terrorist Attack …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ આઘાતમાં છે. આ દરમિયાન આતંકવાદીઓના હુમલાનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને કત્લેઆમ મચાવતાં જોઈ શકાય છે. 

આ વીડિયોમાં જોઇ શકાય છે કે આતંકવાદીઓના હાથમાં ઑટોમેટિક ગન છે અને તે પહલગામ ગ્રાઉન્ડમાં પ્રવાસીઓ પર હુમલો કરી રહ્યો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 28 લોકોની હત્યા કરી દીધી અને ઘણા લોકોને ઘાયલ કર્યા. 

આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની સાથે મળીને હુમલા કરતાં પહેલાં વિસ્તારની રેકી કરી હતી. હુમલાખોરોએ હુમલા માટે બૈસરનને એટલા માટે પસંદ કર્યું કારણ કે આ વિસ્તારમાં સુરક્ષાદળો તહેનાત હોતા નથી.  

પ્રાથમિક તપાસમાં ખબર પડી કે આતંકવાદીઓએ બોડીકેમ પહેરેલા હતા. હુમલાખોરોએ આ હુમલાની વીડિયોગ્રાફી કરી હતી. આતંકવાદીઓએ મહિલાઓ અને પુરૂષોને અલગ-અલગ કરી દીધા હતા. ત્યારબાદ એક-એક કરીને લોકોને માર્યા હતા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી જ્યારે બાકી લોકોને નજીકથી ગોળી મારવામાં આવી. 

તપાસમાં ખબર પડી કે આતંકવાદીએ જાણીજોઇને પહલગામને હુમલા માટે પસંદ કર્યું. અહીં સુરક્ષાદળો તહેનાત હોતા નથી અને હુમલા બાદ બચાવ કાર્યમાં સમય લાગશે. આતંકવાદીઓએ સંતાવવા માટે ગાઢ જંગલમાં અડ્ડા બનાવ્યા હતા. સ્થાનિક આતંકવાદીઓની મદદથી આતંકવાદીઓએ કદાચ હવે પોતાનું લોકેશન બદલી દીધું છે. 

તમને જણાવી દઇએ કે પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 28 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો પહલગામની બૈસારન ઘાટીમાં કરવામાં આવ્યો, જેમાં આતંકવાદીઓએ લોકોને ટાર્ગેટ બનાવ્યા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
’30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર…’ પહલગામ આતંકી હુમલાની FIRમાં ચોંકાવનારા ઘટસ્ફોટ | pahalgam terror…

'30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર...' પહલગામ આતંકી હુમલાની FIRમાં ચોંકાવનારા ઘટસ્ફોટ | pahalgam terror...

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal…

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal...

VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત | ins sur…

VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત | ins sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી | People were cheated in the name …

મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી | People were cheated in the name …

8 months ago
જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : રૂ.4,93,500 નો મુદ્દામાલ કબ્જ…

જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : રૂ.4,93,500 નો મુદ્દામાલ કબ્જ…

2 months ago
પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો

પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો

1 year ago
ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News