gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ફોન બંધ થયા પછી વૃદ્ધાને  ખ્યાલ આવ્યો 

રોકાણ પર વધુ વળતર આપવાની લાલચ આપીને વૃદ્ધ પાસેથી પૈસા પડાવ્યા 

મુંબઈ  –  પુણેમાં એક વૃદ્ધ સાથે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાના નામે સાયબર ફ્રોડસ્ટરોએ રુ. ૧.૧ કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિગત  મુજબ, પુણેના કોંધવા વિસ્તારમાં આરોપીઓએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા પર મોટા વળતરનું વચન આપીને વૃદ્ધને લલચાવ્યા હતા. આ બાદ આરોપીઓએ તેમનો વિશ્વાસ મેળવીને તેમને વિવિધ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે સમજાવ્યા હતા. 

દરમિયાન ૧૯ ઓકટોબર થી ૨૬ ફેબુ્રઆરી સુધીમાં ફરિયાદીએ આકર્ષક વળતરની  લાલચમાં આવી જતાં સમયાંતરે વિવિધ બેંક ખાતાઓમાં કુલ રુ. ૧.૧ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી.  જો કે, પૈસાનું રોકાણ કર્યા બાદ આરોપીએ ફરિયાદીને કોઈ વળતર કે તેમની મૂળ રકમ પરત કરી ન હતી.  

વધુમાં આરોપીઓએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ તમામ ઘટના બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા વૃદ્ધે કોંધવા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને ટેકનિકલ વિશ્લેષણના આધારે તેમની શોધખોળ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba...

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ | Drivers suffer from potholes on the riv…

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ | Drivers suffer from potholes on the riv...

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદમાંથી ડબ્બા ટ્રેડિંગ કોલ સેન્ટરનું રેકેટ ઝડપાયુ | Dabba Trading Call Center Racket busted f…

12 months ago
ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat…

1 year ago
NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…

4 months ago
યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનન…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News