gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોંઘવારીનો માર: પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | adan…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
મોંઘવારીનો માર: પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | adan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Adani Gas Price Hike: સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50 રૂ.નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે શહેરમાં CNGનો છૂટક ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

2026માં ત્રીજી વખત ફેરફાર

વર્ષ 2026ની શરૂઆતમાં અદાણીએ ભાવમાં થોડી રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ ટૂંકા ગાળામાં સતત બે વાર ભાવ વધારવામાં આવ્યા છે. આમ, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ભાવમાં કુલ રૂ.2.00નો વધારો થઈ ચૂક્યો છે, જે જાન્યુઆરીમાં અપાયેલી રાહત કરતાં પણ વધારે છે.

1 જાન્યુઆરી, 2026: રૂ. 1.21નો ઘટાડો (રાહત)

7 ફેબ્રુઆરી, 2026: રૂ. 0.50નો વધારો

2 એપ્રિલ, 2026: રૂ. 1.50નો વધારો

કોને પડશે સૌથી વધુ અસર?

CNGના ભાવમાં થયેલા આ વધારાને કારણે મધ્યમ વર્ગ અને પરિવહન ક્ષેત્ર પર સીધી અસર પડશે. રિક્ષા ચાલકોના રોજના ખર્ચમાં વધારો થતાં આવક પર કાતર ફરશે અથવા તો તેઓ ભાડું વધારશે તો સામાન્ય નાગરિકોને અસર પડશે. ટેક્સી અને કેબ ઓપરેટર્સને ઓપરેશનલ કોસ્ટ વધવાથી ભાડામાં વધારો થવાની શક્યતા છે. સામાન્ય વાહન ચાલકોને ખાનગી વાહન લઈને ઑફિસ કે કામ અર્થે જનારા નાગરિકોનું બજેટ ખોરવાશે.

પેટ્રોલ-ડીઝલમાં પણ મોટો વધારો

1 એપ્રિલથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાના વલણ વચ્ચે CNGનો આ ભાવ વધારો અમદાવાદીઓની કમર તોડનારો સાબિત થશે. આગામી દિવસોમાં રિક્ષા કે ટેક્સીના ભાડામાં વધારો થાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. હાલ તો વિધાનસભા ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ-ડીઝલ પણ રોકાયેલું છે પરંતુ આ ચૂંટણીઓ પૂર્ણ થયે તેમાં પણ મોટો વધારો રાહ જોઈ રહ્યો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In…

અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In...

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W…

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W...

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPSમાં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, પેન્શન યોજનામાં કરાયો મહત્ત્વનો ફેરફાર

UPSમાં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, પેન્શન યોજનામાં કરાયો મહત્ત્વનો ફેરફાર

1 year ago
’ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

’ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

7 months ago
ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગાના દોર જેવી સ્થિતિ

ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગાના દોર જેવી સ્થિતિ

9 months ago
ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ | Pressure outside sub district h…

ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ | Pressure outside sub district h…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News