gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in INDIA
0 0
0
ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD satellite imagery clouds India: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોએ ચિંતામાં વધારો કર્યો છે. ઉત્તર ભારત અને પાકિસ્તાન પર લગભગ 1000 કિલોમીટર લાંબો અને અત્યંત ઘટ્ટ વાદળોનો પટ્ટો દેખાઈ રહ્યો છે. સક્રિય થયેલા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 થી 72 કલાકમાં ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે.

સેટેલાઇટ ઈમેજમાં શું દેખાયું?

IMDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિશાળ ક્લાઉડ ફોર્મેશન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગો સુધી ફેલાયેલું છે. આ મલ્ટી-લેયર્ડ વાદળોનો જથ્થો પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યો છે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે.

કયાં અને કેવી થશે અસર?

હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમ અત્યંત ભેજ અને વાતાવરણીય અસ્થિરતા ધરાવે છે, જેના કારણે નીચે મુજબની અસરો જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અને વીજળીના કડાકા થઈ શકે છે. મેદાની વિસ્તારો અને હિમાલયની તળેટીમાં કરા પડવાની પણ સંભાવના છે. વરસાદને કારણે વધતી ગરમીમાંથી કામચલાઉ રાહત મળશે અને તાપમાનનો પારો ગગડશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી

ખેડૂતો અને નાગરિકો માટે એડવાઈઝરી

હવામાન વિભાગે ખેડૂતોને ખાસ એલર્ટ કર્યા છે, કારણ કે આ કમોસમી વરસાદ ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે.તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જંતુનાશકોનો છંટકાવ ટાળવા સલાહ અપાઈ છે. અચાનક આવતા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાને ધ્યાને રાખી મુસાફરી ટાળવા અથવા સાવચેત રહેવા જણાવાયું છે.

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી 2 - image

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા એટલી વધારે છે કે તેની અસર ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાન સુધી પણ જોવા મળી રહી છે. સત્તાવાળાઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

April 3, 2026
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…
INDIA

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

April 3, 2026
ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…
INDIA

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

April 3, 2026
Next Post
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P...

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast...

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા…

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

8 months ago
વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

5 days ago
બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું | A young man died after being hit by a car o…

બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું | A young man died after being hit by a car o…

3 months ago
BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News