gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. એક યુવાન પાસેથી રૂપીયા 50,000 નું સાત ગણું વ્યાજ વસૂલવા અંગે એક શખ્સ સામે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ-2011 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી હીરેનભાઈ નટવરલાલ જોઇસર (ઉંમર 37, રહેવાસી-જામનગર) એ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2019થી તેઓએ આરોપી અનિલભાઈ વિનોદભાઈ ઉમરાડિયા પાસેથી રૂપિયા 50,000 વ્યાજે લીધા હતા.

ફરિયાદ મુજબ, આરોપીએ રોજના રૂ.500 વ્યાજના દરે રકમ વસૂલ કરી હતી. જેમાં સૌ પ્રથમ ફરિયાદીએ કુલ રૂ.30,000 ચૂકવ્યા હતા. તેમજ બાકી રહેલા રૂ.20,000માંથી વ્યાજ કાપીને માત્ર રૂ.15,000 આપવામાં આવ્યા હતા. તેમ છતાં, ફરિયાદીએ બે વર્ષ દરમિયાન મુદલ તથા વ્યાજ મળીને અંદાજે રૂ.3,60,000 જેટલી રકમ ચૂકવી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ છતાં પણ આરોપી દ્વારા અવારનવાર ફોન પર ચેક બાઉન્સની ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હતી. વધુમાં, ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી ચેક લઇ રૂ.1,20,000નો ચેક બેંકમાં જમા કરીને, ચેક બાઉન્સ થતાં કોર્ટમાં ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમની કલમ 39, 40, 41, 42(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…

અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા...

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change...

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- '500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર | Hea…

11 months ago
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st…

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

9 months ago
જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News