gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman found in Brahmani 2 dam

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman found in Brahmani 2 dam
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચકચારી ઘટના હળવદના સુંદરગઢ
ગામ પાસે

મહિલાના મૃતદેહની ઓળખ માટે તજવીજ, પીએમ માટે મોરબી લાશને ખસેડી 

હળવદ
– હળવદના સુંદરગઢ નજીક બ્રાહ્મણી-૨ ડેમમાં ૪૦ વર્ષીય અજાણી મહિલાનો
મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડયો છે.

હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલા બ્રાહ્મણી-૨ ડેમમાં આજે એક અજાણી
મહિલાની લાશ તરતી હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. અંદાજે ૪૦
વર્ષની વયની મહિલાનો મૃતદેહ જોઈને લોકોએ પોલીસ અને ફાયર ફાઈટરને જાણ કરી હતી. હળવદ
પોલીસ કાફલો અને ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી
મૃતદેહને ડેમમાંથી બહાર કાઢયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહને વધુ
તપાસ અને ફોરેન્સિક પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. આ
મોત આકસ્મિક છે
, આત્મહત્યા છે કે હત્યા, તે દિશામાં
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
GUJARAT

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

April 4, 2026
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

Next Post
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure...

હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun…

હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં 49 આરોપીઓ સામે 22 ફરિયાદ | 22 complaints against 49…

4 months ago
મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફરના મોત, ભારે ભીડને કારણે દુર્ઘટના | two pa…

6 months ago
નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for…

2 weeks ago
OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો | operation keller h…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News