gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં વધુ એક માવઠાની મારથી ધરતીપુત્રો ચિંતાતુર

ભારે પવનના કારણે બાગાયત પાકોનો ફાલ ખરી પડયો, તલ,
બાજરી, કઠોળ સહિતના વાવેતરને અસર 

સુરેન્દ્રનગર–  સુરેન્દ્રનગર જિલ્લામાં
ત્રીજા વર્ષે ઉનાળામાં માવઠું પડતા ખેડૂતોને નુકસાન થયું છે. વાતાવરણમાં આવેલા પલટા
અને વરસાદી ઝાપટાને કારણે ૩૨
,૦૦૦ હેક્ટરમાં વવાયેલા ઉનાળુ પાક
અને તૈયાર પડેલા માલને ભારે નુકસાન થવાની દહેશત વ્યાપી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર કુદરતે રોદ્વ સ્વરૃપ ધારણ કરતા વાતાવરણમાં
પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત ઉનાળામાં પડતા માવઠાને કારણે ખેડૂતોની મહેનત
પર પાણી ફરી વળ્યું છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૩૨
,૦૦૦ હેક્ટર જમીન પર તલ,
બાજરી, કઠોળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું
હતું. જોકે
, થાનગઢ, વઢવાણ અને સાયલા પંથકમાં
પડેલા વરસાદી ઝાપટાથી ખેતરોમાં રહેલી વરિયાળી અને ચણાના તૈયાર માલને વ્યાપક નુકસાન
પહોંચ્યું છે.

રાજ્યમાં વર્ષ ૨૦૨૦થી પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી હોવાથી ખેડૂતોને
કોઈ આથક વળતર મળી રહ્યું નથી. એક તરફ આકાશી આફત અને બીજી તરફ સરકારી સહાયનો અભાવ
ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે. ખેડૂતોના મતે
, અન્ય રાજ્યોમાં વીમા યોજના
ચાલુ છે ત્યારે ગુજરાતમાં તે બંધ હોવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મૂળી તાલુકાના ખેડૂતના જણાવ્યા મુજબ, સરકાર સર્વેના આદેશ તો આપે છે
પરંતુ વાસ્તવિક સહાય મળતી નથી. ખેડૂતોએ માંગ કરી છે કે ૨૦૨૦થી બંધ પડેલી પાક વીમા
યોજના પુનઃ શરૃ કરવામાં આવે જેથી કુદરતી આફત સમયે ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને
તેમની આથક સ્થિતિ સુધરે.

ભારે પવન અને માવઠાથી બાગાયત પાકને ફટકો

જિલ્લામાં ફૂંકાયેલા તેજ પવનને કારણે સૌથી વધુ નુકસાન બાગાયત પાકોને થયું છે.
વઢવાણ
, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં દાડમ, સરગવો,
આંબો અને લીંબુ જેવા પાકો પર આવેલો ફાલ ખરી પડતા ખેડૂતોનો મોઢામાં
આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વર્ષમાં એક જ વાર આવતી સીઝન નિષ્ફળ જતાં બાગાયતી ખેતી
કરતા ખેડૂતો પાયમાલ થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
GUJARAT

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

April 4, 2026
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal
GUJARAT

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

April 4, 2026
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…
GUJARAT

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

April 4, 2026
Next Post
હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun…

હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun...

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna…

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna...

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા મામલે બિહાર પોલીસનો ચોંકાવનારો ખુલાસો, જાણો શું હતો વિવાદ

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા મામલે બિહાર પોલીસનો ચોંકાવનારો ખુલાસો, જાણો શું હતો વિવાદ

9 months ago
‘કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું’ અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આ…

‘કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું’ અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આ…

12 months ago
સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ | A case has been registered against the o…

સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ | A case has been registered against the o…

4 months ago
શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News