gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Tragic Accident: મહારાષ્ટ્રના નાસિકમાં એક અત્યંત દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ નાસિકના દિંડોરી તાલુકામાં એક કાર કૂવામાં ખાબકી હતી, જેના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમામ મૃતકો દરગોડે પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના મોડી રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી.

મૃતકો એક જ પરિવારના હતા

અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોના નામ રેશ્મા સુનીલ દરગુડે (27), આશા અનિલ દરગુડે (32), ખુશી/સૃષ્ટિ અનિલ દરગુડે (14), શ્રેયસ અનિલ દરગુડે (11), રાખી/ગુણવંતી સુનીલ દરગુડે, શ્રાવણી અનિલ દરગુડે (11), સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (7), માધુરી અનિલ દરગુડે (13) અને સુનીલ દત્તુ દરગુડે (32) છે. તમામ મૃતકો ઇન્દોર, તાલુકો દિંડોરી, જિલ્લો નાસિકના રહેવાસી હતા. સ્થાનિક નાગરિકોની મદદથી વાહન અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને દિંડોરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોમાં 6 બાળકો પણ સામેલ

મહત્વનું છે કે દરગુડે પરિવાર એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અચાનક કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી કૂવામાં ખાબકી હતી. એક જ પરિવારના આટલા બધા સભ્યોના મોતથી ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લહેર દોડી ગઈ છે. આ ભીષણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં છ બાળકો સામેલ છે, જેમાં એક સાત વર્ષની બાળકી પણ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સુનીલ દરગુડે, તેમની પત્ની અને તેમની પુત્રીનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.

આ પણ વાંચો: કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી

પોલીસે શું કહ્યું?

દિંડોરીના પોલીસ નિરીક્ષકે જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ અમને માહિતી મળી હતી કે દિંડોરી ગામના શિવાજી નગર વિસ્તારમાં આશુ રાજેના કૂવામાં એક મારુતિ XL6 કાર પલટી ખાઈને ડૂબી ગઈ છે. અમને આગળ એ પણ જણાવવામાં આવ્યું હતું કે કારની અંદર આઠથી નવ લોકો હતા અને તેમને તાત્કાલિક સહાયની જરૂર હતી. આ માહિતી પર કાર્યવાહી કરતા, અમે તરત જ અમારા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે કૂવા પર બે હાઇડ્રા ક્રેન અને કુશળ તરવૈયાઓને બોલાવ્યા હતા. ક્રેનની મદદથી તમામ લોકોને રાત્રે 12:15 વાગ્યે બહાર કાઢવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…
INDIA

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

May 19, 2026
દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
Next Post
ચૈત્રમાં મૂશળધાર માવઠું : દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ, આજે પણ આગાહી | Gujarat Weather U…

ચૈત્રમાં મૂશળધાર માવઠું : દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ, આજે પણ આગાહી | Gujarat Weather U...

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor's Convoy...

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in …

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો. 10ના બોર્ડ ફર્સ્ટ તારલાઓનો સંકલ્પઃ કોઇ બનશે સીએ તો કોઇ સનદી અધિકારી | the 10th board: Some will …

ધો. 10ના બોર્ડ ફર્સ્ટ તારલાઓનો સંકલ્પઃ કોઇ બનશે સીએ તો કોઇ સનદી અધિકારી | the 10th board: Some will …

2 weeks ago
જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

1 year ago
નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

2 months ago
આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News