gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુખ્યમંત્રી ભજન લાલે સમગ્ર રાજ્યમાં વિશેષતઃ પાકિસ્તાન સરહદે સ્પર્શતા જિલ્લાઓમાં એસ.આર.પી. પોલીસ, હોમગાર્ડ, નાગરિક સેવાને સતર્ક કર્યા

જયપુર : પહેલગામ હુમલાએ સમગ્ર દેશને અને વિદેશોને પણ આંચકો આપી દીધો છે. વિશેષતઃ પાકિસ્તાનની સરહદને સ્પર્શતાં રાજ્યો, સાવચેત થઇ ગયાં છે. તેમાં રાજસ્થાને પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા મજબૂત કરવા માંડી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સમગ્ર રાજ્યમાં વિશેષતઃ આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શીને રહેલા જિલ્લાઓમાં, ઉચ્ચ સ્તરીય સતર્કતા અને કડક નજર રાખવા એસ.આર.પી. પોલીસ અને હોમગાર્ડઝને તથા નાગરિક પ્રશાસનના અધિકારીઓ તથા કર્મચારીઓને સતર્ક રહેવા જણાવી દીધું છે. પોલીસ અધીક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આટલું જ નહી પરંતુ સરકારી કર્મચારીઓને, પાકિસ્તાનની સરહદ પાસેના જિલ્લાઓમાં રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવાનું કહેવા આદેશ આપી દીધો છે. આ સાથે તેઓને તેમ પણ કહેવામાં આવ્યું છે કે તમોને જરા પણ શંકાસ્પદ લાગે તેવી નાનામાં નાની ઘટનાની ઉપેક્ષા ન કરતા તુર્ત જ સીમા પર તૈનાત સલામતી દળોને માહિતી આપી દેજો. વિશેષતઃ રાજ્યભરમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે ગૃહ વિભાગ દ્વારા આપેલાં સૂચનોને બરોબર અનુસરશો.

ભજનલાલે વિડીયો કોન્ફરન્સમાં એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજી) રેન્જ પ્રભારી તથા ડી.એસ.પી. સર્વેને એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા પણ જણાવી દીધું છે. સાથે હોટેલો, ધર્મશાળાઓ, સાર્વજનિક સ્થાનો, તથા ભીડવાળા વિસ્તારોમાં સતત નજર રાખવા સલામતી દળોને સૂચના અપાઈ છે. સાથે શંકાશીલ લાગતી કોઈપણ વ્યક્તિ ઉપર કડક નજર રાખવા કહી દીધું છે. સલામતી બંદોબસ્ત એવો સખત રાખો કે જનસામાન્ય હિંમતમાં રહે.

મુખ્યમંત્રીએ ખોટી અફવા પર ધ્યાન ન આપવા જનતાને કહ્યું છે. સાથે તેવી અફવા ફેલાવનારા ઉપર સખત પગલાં લેવા કહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79801 | Profit booking …

બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79801 | Profit booking ...

ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to…

ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to...

ભરઉનાળે કરાચી શેરબજારમાં ધ્રૂજારી KSE-100 ઈન્ડેક્સ 1999 પોઈન્ટ તૂટયો | Karachi Stock Exchange trembl…

ભરઉનાળે કરાચી શેરબજારમાં ધ્રૂજારી KSE-100 ઈન્ડેક્સ 1999 પોઈન્ટ તૂટયો | Karachi Stock Exchange trembl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

4 months ago
પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા…

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા…

3 months ago
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

3 months ago
‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News