gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોનાના સિક્કાના બહાને રૃા.૧૦નો સિક્કો આપી મંગળસુત્ર લઇ રફૂચક્કર | Ra angei ewe mangalsutra me ra nge…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
સોનાના સિક્કાના બહાને રૃા.૧૦નો સિક્કો આપી મંગળસુત્ર લઇ રફૂચક્કર | Ra angei ewe mangalsutra me ra nge…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલમાં ગઠિયાએ મહિલાને કહ્યું અમને કંપનીમાંથી કાઢી મૂક્યા છે સુરત જવા પૈસા જોઇએ કહીને મહિલાને વાતો ભોળવીને સોનાનું મંગળ સુત્ર કઢાવી લીધું અને તેના બદલામાં વજનદાર સોનાનો સિક્કો હોવાનું કહીનેર રૃા.૧૦નો સિક્કો રૃમાલમાં બાંધીને મહિલાને આપી ગઠિયાઓ ફરાર થઇ ગયા છે. મહિલાએ ભાભીની દુકાને જઇને પોટલી ખોલતા ઠગાઇની જાણ થઇ હતી. આ બ બનાવ અંગે નારોલ પોલીસે ગુના નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં ગઠિયાએ  મહિલાને કહ્યું કંપનીમાંથી કાઢી મૂક્યા છે, સુરત જવા પૈસા જોઇએ કહી વાતોમાં ભોળવીને મંગળસૂત્ર કઢાવી રૃમાલમાં ૧૦નો સિક્કો આપી ગઠિયા રફૂચક્કર  

નારોલમાં રહેતી મહિલાએ નરોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૬ ના રોજ બપોરના સમયે ફરિયાદ મહિલા ભાભીની કરિયાણાની દુકાને જતા હતા ત્યારે સોનાના દાગીના પહેરીની નીકળતી મહિલાને ટાર્ગેટ કરતી એક ટોળકીના શખ્સોમાંથી એક શખ્સે મહિલાને દીદી અહિયાં આવોને કહીને બોલાવી હતી અને મને કંપનીમાંથી કાઢી મૂક્યો છે મારે સુરત જવુ છે મારી પાસે રૃપિયા નથી કહીને રૃપિયા માંગ્યા હતા જેથી મહિલાએ આપવાની ના પાડી હતી. જ્યાં ટોળકીનો બીજો શખ્સે તેને મહિલાને દીદી વિશ્વાસ કરો અમે એવા લોકો નથી તેમ કહીને મહિલાને વાતો વાળીને વધુ વિશ્વાસ સંપન્ના કરવા માટે બંને ગઠીયાએ અમારી પાસે ભારે વજન વાળો સોનાનો સિક્કો છે એ તમે લઇ લો અને ભાડાના રૃપિયા આપી દો તેમ જણાવ્યું હતું.

જેથી મહિલા તેઓની વાતોમા આવીને પોતાનું સોનનુંં મંગળ સુત્ર કાઢીને બંનેને આપ્યું  હતું. તેમની પાસેના રૃમાલમાં મહિલાએ આપેલું મંગળ સૂત્ર મુકીને પોટલી વાળી દીધી અને તુરંત બીજા ખિસ્સામાંથી સફેદ કલરની પોટલી કાઢીને આ પોટલીમાં સોનાનો વજનદાર સિક્કો છે કહીને બંન્ને ફરાર થઇ ગયા હતા. મહિલાએ ભાભીની દુકાને જઈને પોટલી ખોલી તો તેમાંથી સોનાનો વજનદાર સિક્કાના બદલે ૧૦ રૃપિયાનો એક સિક્કો નીકળ્યો હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
અમદાવાદી વેપારીને ઉંચા ભાડાની લાલચ આપી પાંચ ગાડીઓ રાખી ગઠિયો છુમંતર | Chhumantar lures Ahmedabad bus…

અમદાવાદી વેપારીને ઉંચા ભાડાની લાલચ આપી પાંચ ગાડીઓ રાખી ગઠિયો છુમંતર | Chhumantar lures Ahmedabad bus...

ગાંધીનગરમાં રોજી રળતા બંગાળી યુવકના કાર ચાલકે પ્રાણ હરી લીધાં | A Bengali youth working as a daily w…

ગાંધીનગરમાં રોજી રળતા બંગાળી યુવકના કાર ચાલકે પ્રાણ હરી લીધાં | A Bengali youth working as a daily w...

વાઘોડિયારોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Waghodia Road

વાઘોડિયારોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Waghodia Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો | Unrelenting bullish trend: Silver futu…

તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો | Unrelenting bullish trend: Silver futu…

9 months ago
બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00…

બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00…

1 year ago
‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ | BJP Allegations On…

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ | BJP Allegations On…

11 months ago
વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News