gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાફાકાંડ : હુમલો કરનાર અંગ્રેજી વિભાગના મહિલા વડા સામે ફરિયાદ નોંધવા રજૂઆત | Lafa incident: Petition…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
લાફાકાંડ : હુમલો કરનાર અંગ્રેજી વિભાગના મહિલા વડા સામે ફરિયાદ નોંધવા રજૂઆત | Lafa incident: Petition…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વલ્લભ વિદ્યાનગરમાં એસટી યુનિવર્સિટીમાં 

– યુનિવર્સિટીના સત્તાધિશો પાસેથી ન્યાય ન મળવાની આશંકાએ 15 દિવસ બાદ સીસીટીવી તપાસની કાર્યવાહીની પ્રાધ્યાપકે માંગ કરી

આણંદ : વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવસટીના લાફા કાંડ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. લાફા કાંડના પીડિત પ્રાધ્યાપક દ્વારા સરદાર પટેલ યુનિવસટીના સત્તાધીશો પાસેથી ન્યાય ન મળવાની આશંકાને લઇ આખરે ૧૫ દિવસ બાદ વિદ્યાનગર પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી આ મામલે હુમલો કરનાર અંગ્રેજી વિભાગના મહિલા વડા વિરુદ્ધ કાયદેસર રીતે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે પીડિત પ્રાધ્યાપકે વિદ્યાનગર પોલીસ સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે.

ગત તા. ૧૮મી માર્ચના રોજ  વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવસટીને કલંકિત કરતી ઘટના યુનિવસટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં બની હતી. ડિપાર્ટમેન્ટના વડા ડો પારુલ પોપટે એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય ચલાવી રહેલા વિભાગના પ્રાધ્યાપક ડો. મનીષ સોલંકી સાથે આંતરિક કસોટી બાબતે દલીલબાજી કરી મનીષ સોલંકીને લાફો મારી દીધો હતો. આ મામલો યુનિવસટીમાં પહોંચતા યુનિવસટી દ્વારા કમિટી રચી ગોકળગાય ગતિએ તપાસ શરૂ કરવામાં આવી હતી. બાદમાં ડો પારૂલ પોપટને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ડો પારૂલ પોપટ દ્વારા યુનિવસટીમાં મનીષ સોલંકી વિરુદ્ધ આક્ષેપો સાથેની ફરિયાદ કરવામાં આવી હતી. જેના જવાબમાં મનીષ સોલંકીએ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવા જણાવ્યું હોવાનું લેખિત રજૂઆતમાં જણાવ્યું  છે. આરટીઆઈ એક્ટ મુજબ, ડો મનીષ સોલંકી જે તે સમયના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ માંગણી કરી હતી. 

જોકે,  ન્યાય મળવાની શક્યતા નહિવત જણાતા આખરે ડો. મનીષ સોલંકીએ ઘટનાના ૧૫ દિવસ બાદ વિદ્યાનગર પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરતા શિક્ષણ નગરીનું વાતાવરણ પુનઃ એકવાર ગરમાયું છે. પીડિત પ્રધ્યાપકે વિદ્યાનગર પોલીસ મથકની સાથે સાથે શિક્ષણ મંત્રીથી લઈ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાજ્ય પોલીસ વડા ને પણ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

સીસીટીવી ફૂટેજ બાબતે પોલીસે શું પગલાં લે છે તેના પર મીટ મંડાઇ 

રાજ્યભરમાં ગુંજેલ લાફા કાંડ પ્રકરણમાં વર્ગખંડ ખાતે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મુખ્ય પુરાવો છે. જોકે આ ઘટના બહાર આવી ત્યારથી જ સીસીટીવી કેમેરાના ફૂટેજ બાબતે અનેક ચર્ચાઓ ઉઠી છે ત્યારે હવે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી નિરીક્ષણ કરી આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર છે. બીજી તરફ જો સીસીટીવી કેમેરાના ફૂટેજ ગાયબ હોય પુરાવાનો નાશ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…
GUJARAT

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

May 20, 2026
સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…
GUJARAT

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…

May 20, 2026
અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…
GUJARAT

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

May 20, 2026
Next Post
મુળીના લીયા ગામમાં 2 જુથ વચ્ચે ધીંગાણુ : 7 ને ઇજા | Clashes between two groups in Liya village of Mu…

મુળીના લીયા ગામમાં 2 જુથ વચ્ચે ધીંગાણુ : 7 ને ઇજા | Clashes between two groups in Liya village of Mu...

ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred…

ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred...

મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય | The bridge over the Bhogavo…

મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય | The bridge over the Bhogavo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl…

કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl…

6 months ago
CM નીતિશ કુમારને મોટી ઓફર ! ‘કોંગ્રેસમાં આવશે તો…’ પપ્પૂ યાદવનું નિવેદન | Pappu Yadav Offers CM Ni…

CM નીતિશ કુમારને મોટી ઓફર ! ‘કોંગ્રેસમાં આવશે તો…’ પપ્પૂ યાદવનું નિવેદન | Pappu Yadav Offers CM Ni…

7 months ago
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

7 months ago
તત્કાલિન ચીફ ઓફિસરે દસ્તાવેજ ચકાસ્યા વગર કેવી રીતે મંજૂરી આપી? | How did the then Chief Officer give…

તત્કાલિન ચીફ ઓફિસરે દસ્તાવેજ ચકાસ્યા વગર કેવી રીતે મંજૂરી આપી? | How did the then Chief Officer give…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News