gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,4
એપ્રિલ, 2026

પાંચ વર્ષે એક વખત મતદાન કરવાનો અવસર મળતો હોવાથી મતદારો પણ
જે ઉમેદવારો તેમને અયોગ્ય લાગે તેને પરચો બતાવી ઘરનો રસ્તો બતાવતા હોય
છે.વર્ષ-૨૦૨૧ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ચાર
વોર્ડમાં ડિપોઝીટ ગુમાવવી પડી હતી. કોંગ્રેસના કુલ ૬૫
, આપના ૧૪૭ સહિત
કુલ ૪૫૦થી પણ વધુ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવાની નોબત આવી હતી.

ગત ચૂંટણીના પરિણામ જાહેર થયા તે ખાસ કરીને અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનમા સતત ત્રણ ટર્મથી સત્તા સ્થાને રહેલા ભાજપ માટે  પણ આફટર શોક સમાન રહયા હતા. આ પાછળનુ મુખ્ય
કારણ ગોમતીપુર ઉપરાંત મકતમપુરા
,દાણીલીમડા
અને જમાલપુર વોર્ડમાં તેમના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરાઈ હતી.ગોમતીપુર  અને દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
હતી. જમાલપુર વોર્ડમાં એઆઈએમઆઈએમની પેનલ જીતી હતી.જયારે મકતમપુરા વોર્ડમાં ત્રણ
એઆઈએમઆઈએમના અને એક કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી.૪૮ વોર્ડની ૧૯૧ બેઠક માટે કુલ
૭૭૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. ૯૦૭ ફોર્મ રદ કરવામા આવ્યા હતા.૨૪ ઉમેદવારોએ
ફોર્મ પરત ખેંચ્યા હતા.

નારણપુરાની એક બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા

વર્ષ-૨૦૨૧માં નારણપુરા વોર્ડ માટે કોંગ્રેસે જાહેર કરેલા
મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળે  ફોર્મ
પરત કરતા ભાજપના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ વિજેતા જાહેર કરવામા આવ્યા
હતા. ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર અને ઠકકરબાપાનગર વોર્ડ એમ બે વોર્ડના
કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.

વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં પક્ષવાર કેટલા ઉમેદવાર મેદાનમા હતા

પક્ષ    ઉમેદવાર

ભાજપ  ૧૯૧

કોંગ્રેસ  ૧૮૮

આપ   ૧૫૫

બસપા  ૫૫

મિમ    ૦૭

માર્કસવાદી ૦૪

બીએસપી ૦૨

જેડીયુ  ૦૧

જેડીએસ ૦૩

કોંગ્રેસ માંડ માંડ સાત બેઠક બચાવી શકી

વર્ષ-૨૦૨૧માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણીમા  અલગ અલગ વોર્ડની સાત બેઠક
કોંગ્રેસ માંડ માંડ એટલે કે પાતળી સરસાઈથી જીતીને બેઠક બચાવી શકી હતી.

વોર્ડ            જીતની
સરસાઈ

મકતમપુરા     ૧૦૦૧

ચાંદખેડા        ૩૦૮

દરિયાપુર      ૪૯૧

ઈન્ડિયા કોલોની  ૩૯૮

અમરાઈવાડી   ૬૬૯

બહેરામપુરા     ૧૬૦

બહેરામપુરા     ૮૫૬

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen…

ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen...

ઘરઆંગણે સારા વેચાણથી FMGC કંપનીઓ પર યુદ્ધની અસર નહીંવત | Good domestic sales mean war has minimal im…

ઘરઆંગણે સારા વેચાણથી FMGC કંપનીઓ પર યુદ્ધની અસર નહીંવત | Good domestic sales mean war has minimal im...

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry's proposal to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની શાળામાં વળતર રજા અને શિક્ષકોની ઘટ વચ્ચે એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યાં છે…

સુરત પાલિકાની શાળામાં વળતર રજા અને શિક્ષકોની ઘટ વચ્ચે એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યાં છે…

10 months ago
અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું, ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં વિવાદ | amreli b…

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું, ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં વિવાદ | amreli b…

8 months ago
સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o…

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o…

1 year ago
વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News