gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in INDIA
0 0
0
ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Odisha Reservation: ઓડિશાની મોહન ચરણ માઝી સરકારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દાયકાઓથી ચાલી આવતી અનામત વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. શનિવારે મોડી રાત્રે મળેલી કેબિનેટ બેઠકમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ તકનીકી શિક્ષણમાં SC, ST અને SEBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) માટે અનામતની મર્યાદા લગભગ બમણી કરી દેવામાં આવી છે.

અનામતનું નવું માળખું

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, હવે રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠકોની વહેંચણી નવા દરો પર થશે. ST (અનુસૂચિત જનજાતિ): અનામત 12% થી વધારીને 22.50% કરાયું છે. SC (અનુસૂચિત જાતિ): કોટા 8% થી વધારીને 16.25% કરાયો છે. SEBC (પછાત વર્ગ): પ્રથમ વખત 11.25% બેઠકો અનામત રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ ફેરફારો છતાં સરકારે કુલ અનામતને 50% ની મર્યાદામાં જ રાખી છે, જેથી કોઈ કાનૂની ગૂંચ ઉભી ન થાય.

મેડિકલ અને એન્જિનિયરિંગની બેઠકો પર અસર

આ નિર્ણયથી ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું જોતા હજારો વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. મેડિકલ ક્ષેત્રે રાજ્યની કુલ 2,421 બેઠકોમાંથી હવે ST માટે 545 (પહેલા 290 હતી) અને SC માટે 393 (પહેલા 193 હતી) બેઠકો ફાળવવામાં આવશે. SEBC માટે 272 બેઠકો સુરક્ષિત રહેશે. એન્જિનિયરિંગ ક્ષેત્રે કુલ 44,579 બેઠકોમાંથી ST ને 10,030 અને SC ને 7,244 બેઠકો મળશે.

આ પણ વાંચો : મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800 થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે

વસ્તી અનુસાર અધિકાર

મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું કે, આ પગલું આ સમુદાયોની વસ્તીના પ્રમાણમાં તેમને અધિકાર આપવા અને સામાજિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ નીતિ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, ITI, પોલિટેકનિક અને આયુર્વેદ-કૃષિ વિજ્ઞાન જેવા તમામ ટેકનિકલ કોર્સમાં લાગુ પડશે.

રાજકીય વિશ્લેષણ

રાજકીય જાણકારો આને ભાજપનો મોટો માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. SEBC ને પ્રથમ વખત અનામત આપીને અને SC-ST કોટામાં મોટો વધારો કરીને ભાજપે નવીન પટનાયકના ગઢમાં ગાબડું પાડવા અને મોટા વોટ બેંકને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…
INDIA

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…

May 27, 2026
ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…
INDIA

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

May 27, 2026
દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો
INDIA

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

May 27, 2026
Next Post
મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે | mehsana munic…

મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે | mehsana munic...

અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ…

અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી | mehsana police inspect…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી | mehsana police inspect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજ ઝડપાયા | Six caught after being intoxicated with alcohol

દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજ ઝડપાયા | Six caught after being intoxicated with alcohol

6 months ago
વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy …

વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy …

10 months ago
કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

1 year ago
આણંદ જિલ્લામાં સ્ટોક મર્યાદા કરતા અનેક ગણો વધુ દારૂખાનાનો જથ્થો | The quantity of liquor in Anand di…

આણંદ જિલ્લામાં સ્ટોક મર્યાદા કરતા અનેક ગણો વધુ દારૂખાનાનો જથ્થો | The quantity of liquor in Anand di…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News