gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા નજીક ધનિયાવી રોડ ખાતે પેટ્રોલ પંપના રૂપિયા મામલે ઉદ્ભવેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પેટ્રોલ પંપના માલિક યુવરાજસિંહ ઉર્ફે અપ્પુ મહિડા પોતાના સાગરીતો સાથે લક્ઝરીયસ કારમાં હથિયારો લઈ પૂર્વ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં ત્રણેયને ઇજાઓ પહોંચી છે.

ફરિયાદી 33 વર્ષીય રાકેશ અશોકભાઈ રાવળ અગાઉ ધનિયાવી રોડ પર પુરંદર ફાર્મ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર ફિલર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે બપોરે રાકેશ પોતાના પુત્ર સાથે મોપેડ પર શાકભાજી લેવા તરસાલી બ્રિજ તરફ જતો હતો ત્યારે પેટ્રોલ પંપના માલિક યુવરાજસિંહ મહિડા ફોર્ચ્યુનર કારમાં આવી પહોંચ્યા હતા. તેમણે રાકેશ પર રૂ.22 હજાર પેટ્રોલ પંપના રૂપિયા લઈ જવાનો આક્ષેપ કરી કબૂલાત અને પરત આપવાની ધમકી આપી હતી. રાકેશે આક્ષેપ નકારી કાઢતા માલિકે તેને માર માર્યો હતો.

આ ઘટનાથી ભયભીત થઈ રાકેશ પોતાના પુત્ર સાથે ઘરે પરત ફર્યો હતો. પરંતુ મોડી રાત્રે ફરી હુમલો થયો હતો. રાકેશ પોતાના સાળા મેહુલ અને ભરત સાથે તેલ લેવા નીકળ્યો હતો ત્યારે ભાલીયાપુરા ગામ પાસે BMW કારમાં આવેલા યુવરાજસિંહ તથા રાજવીરસિંહ ઉર્ફે અજ્જુ મહિડા, જયરાજસિંહ મહિડા, હંસરાજસિંહ મહિડા સહિત અન્ય પાંચ શખ્સોએ લાકડાના દંડા અને ધારિયાં વડે હુમલો કર્યો હતો.

હુમલાખોરોના ત્રાસથી બચવા માટે ત્રણેય ખેતર તરફ ભાગ્યા હતા, હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો. બાદમાં ગ્રામજનો એકત્ર થતા હુમલાખોરો કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટનામાં રાકેશ, મેહુલ અને ભરતને ઇજાઓ પહોંચી હતી. જેમાં મેહુલને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ફરિયાદના આધારે કપુરાઇ પોલીસે આરોપીઓ સામે મારામારી, રાયોટીંગ અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm…

અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm...

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb…

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb...

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…

'ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!', PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’

1 year ago
ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

8 months ago
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા દંપતીના ઘરમાંથી તલવારની અણીએ 3 લાખ રોકડ રકમ અને 10 તોલા સોનાની લૂંટ |…

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા દંપતીના ઘરમાંથી તલવારની અણીએ 3 લાખ રોકડ રકમ અને 10 તોલા સોનાની લૂંટ |…

11 months ago
‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki…

‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News