gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Major Drug Haul in Ahmedabad Airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગને ડ્રગ્સની હેરાફેરી પકડી પાડવામાં આવી છે. ચોરી એપ્રિલ 2026ના રોજ કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલી ફ્લાઈટના એક મુસાફરને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા હાઇડ્રોપોનિક ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. વિદેશથી હવાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના આ પ્રયાસને કસ્ટમ્સ વિભાગે સતર્કતાથી નિષ્ફળ બનાવ્યો છે.

1 કિલોગ્રામથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો મળ્યો

મળતી માહિતી અનુસાર, ચોથી એપ્રિલની રાત્રે બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી અમદાવાદ આવેલી વિયેટજેટ એરલાઇન્સની ફ્લાઇટમાંથી એક શખસ ઉતર્યો હતો. એરપોર્ટ પર હેન્ડ બેગેજ સ્ક્રિનિંગની પ્રક્રિયા દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતાં આ ભારતીય મુસાફરના સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની બેગમાંથી વેક્યૂમ સીલ કરેલા પ્લાસ્ટિકના ચાર પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાં રહેલા લીલા રંગના પદાર્થનું પરીક્ષણ કરતા તે 1.107 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની જાણિતી થઈ હતી.

આ પણ વાંચો: અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા

બેંગકોકથી હેન્ડ બેગમાં આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો છુપાવીને લાવનાર આ ભારતીય નાગરિક સામે કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ 1.107 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનો સંપૂર્ણ જથ્થો જપ્ત કરી લીધો છે અને પકડાયેલા મુસાફર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આ હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું અને તેની પાછળ કઈ સિન્ડિકેટ કામ કરી રહી છે તે દિશામાં હાલ વધુ તપાસ ચાલી રહી છે.

અગાઉ 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો હતો

ઉલ્લેખનીય છે કે, અગઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખસો પાસેથી બે કરોડો રૂપિયાથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Next Post
અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb…

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb...

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…

'ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!', PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra...

અમદાવાદમાં એસ.પી. ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ | 60 …

અમદાવાદમાં એસ.પી. ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ | 60 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

1 year ago
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન…

1 year ago
મ્યુનિ.કોર્પોરેશન, જી.પી.સી.બી.ની રહેમનજર સાબરમતી નદીમાં મધર ડેરી પાસે છોડાઈ રહેલુ ગટરનુ પાણી | Muni…

મ્યુનિ.કોર્પોરેશન, જી.પી.સી.બી.ની રહેમનજર સાબરમતી નદીમાં મધર ડેરી પાસે છોડાઈ રહેલુ ગટરનુ પાણી | Muni…

12 months ago
સાળંગપુર રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પત્નીનું મોત | Couple shattered after motorcycle…

સાળંગપુર રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પત્નીનું મોત | Couple shattered after motorcycle…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News