gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંકલાવના મોટી સંખ્યાડમાં જુગારધામ પર પોલીસનો દરોડોથ 4 શખ્સો ઝડપાયા | Police raid gambling den in Ank…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
આંકલાવના મોટી સંખ્યાડમાં જુગારધામ પર પોલીસનો દરોડોથ 4 શખ્સો ઝડપાયા | Police raid gambling den in Ank…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા હતા

– પોલીસે રોડક રકમ સહિતનો રૂ. 4 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આંકલાવ : આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોટી સંખ્યાડ ગામમાં જાહેર જગ્યા પર જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા છે. તેમજ પોલીસે રોકડ સહિતની રૂ. ૪,૦૫૦ની મત્તા જપ્ત કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આંકલાવ પોલીસ સ્ટેશનની ટીમ કોમ્બીંગ નાઈટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મોટી સંખ્યાડ ગામના વહેરાઈ માતા મંદિર નજીક ભાઠ્ઠા વિસ્તારમાં કેટલાક શખ્સો લાઈટના થાંભલા પાસે ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે બે પંચોના માણસોને સાથે રાખી રેઇડ કરી હતી. પોલીસે દરોડો પાડીને જુગાર રમતા શખ્સો સુરેશભાઈ ઉદાભાઈ સોલંકી, વિજયભાઈ ઉર્ફે વિકો ચીમનભાઈ સોલંકી, બકાભાઈ ઉર્ફે બકો ચંદુભાઈ સોલંકી, 

ગોપાલભાઈ ઠાકોરભાઈ સોલંકી (તમામ રહે. મોટી સંખ્યાડ)ને ઝડપી પાડયા હતા. તેમજ પોલીસે આરોપીઓની અંગ જડતી દરમિયાન મળેલા રૂ. ૩,૩૦૦ અને દાવ પરથી મળેલા રૂ. ૭૫૦ મળીને કુલ રૂ. ૪,૦૫૦ની રોકડ રકમ તેમજ પત્તા પાના જપ્ત કરીને પકડાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…
GUJARAT

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…

April 6, 2026
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

Next Post
ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન 'ગજબ' કરશે ? | Dangerous plan ready fo...

નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain…

નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain...

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર જંગલમાં ગેરકાયદે બાંધકામો ખડકાવા દીધા બાદ હવે તેનો સર્વે | After illegal structures were allowed…

5 months ago
‘આવી માગણી કરું તો મારા પર લાનત કહેવાય..’ પહલગામ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના CMની ભાવુક અપીલ | omar a…

11 months ago
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

2 months ago
17 સપ્ટેમ્બરથી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, ભૂસ્ખલન બાદ કરાઈ હતી બંધ | vaishno devi yatra shall resum…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News