gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kerosene Price Gujarat 2026: છેલ્લા બે વર્ષથી ગુજરાત કેરોસીનમુક્ત બન્યું હતું. રાંધણગેસનો વધુ વપરાશ થતાં કેરોસીનને વિદાય અપાઈ હતી. આ મુદ્દો ભાજપની ચૂંટણીનો મુદ્દો બની રહ્યો હતો. કેમકે, ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ સિલિન્ડર અપાયા હતા. હવે ઘડિયાળના કાંટા ઊંધા ફરતા હોય તેમ લાગી રહ્યું છે. ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્ચે યુદ્ધ વધુ વકરી રહ્યું છે ત્યારે એલપીજી ગેસના સંકટ વચ્ચે ફરીવાર ગુજરાતમાં પ્રાયમસ-ફાનસ સળગશે. રાજ્ય સરકારે પરિવારદીઠ 5 લિટર કેરોસીન આપવા નક્કી કર્યું છે. આ પરિસ્થિતિ જોતાં જૂના જમાનાની યાદ તાજી થઈ છે.

વૈકલ્પિક ઈંધણ તરીકે કેરોસીનની વાપસી

ફરી એકવાર ગુજરાતમાં કેરોસીનની વાપસી થઈ છે. એલપીજીના સંકટ ઘેરા બને તેવી સંભાવના છે ત્યારે વૈકલ્પિક ઈંધણના ભાગરૂપે કેન્દ્ર સરકારે ફરી કેરોસીન આપવા નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 1452 કિલોલિટર કેરોસીન ફાળવ્યું છે. અમદાવાદ સહિત બધાય જિલ્લાઓમાં 36 કિલોલિટર કેરોસીનની ફાળવણી છે. આ કેરોસીનનું વિતરણ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં કરાયું છે. પરિવાર દીઠ 5 લિટર જ્યારે સંસ્થાઓને 25 લિટર કેરોસીન આપવા નક્કી કરાયું છે તેમાંય મોટા પરિવારો તથા મોટી સંસ્થાઓને પ્રાથમિકતા અપાશે. માત્ર રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે આ કેરોસીનનો ઉપયોગ કરી શકાશે.

દરેક તાલુકામાં નિયત પેટ્રોલ પંપ પરથી મળી રહેશે કેરોસીન

આ ઉપરાંત દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પર કેરોસીન મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીનના ભાવમાં વધારો કરાયો છે. કાર્ડધારકોને પ્રતિ લિટર કેરોસીન રૂ. 61.40થી માંડીને રૂ. 66.14ના ભાવે મળી રહેશે. ચૂંટણી વખતે મહિલાઓને ધુમાડાથી રાહત મળશે તેવી ડિંગો હાંકીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપીને મતદારોને રિઝવવામાં ભાજપે કોઈ કસર છોડી ન હતી.

હવે ફરી કેરોસીન જ ગરીબ કાર્ડધારકોનો સહારો બની રહેશે. ભાજપ સરકાર અને સંગઠન હવે આ વાત મતદારોના માનસપટ પરથી ભૂલવવા અથાગ મહેનત કરશે.

ઘાટ કરતાં ઘડામણ મોંઘું : ફરી લોકોએ પ્રાયમસ-ફાનસ ખરીદવા પડશે

કેરોસીનની વાપસી થઈ છે જેના પગલે ગ્રામિણ વિસ્તારોમાં લોકોએ ફરી પ્રાયમસ, ફાનસ પાછળ ખર્ચ કરવો પડશે. અગાઉ કેરોસીનને વિદાય અપાતાં લોકોએ ગેસ સિલિન્ડર-સગડી પાછળ ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત લોકોને મોંઘા ભાવે એટલે કે બમણા ભાવે કેરોસીન ખરીદવું પડશે. વર્ષ 2020માં કોરોનાકાળમાં કેરોસીન રૂ. 14-15 લિટરના ભાવે મળતું હતું ત્યારબાદ 2021માં તેનો ભાવ વધીને રૂ. 30 સુધી પહોંચ્યો હતો. હવે લોકોને રૂ. 66 લિટર કેરોસીન ખરીદવું પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું

1 જાન્યુઆરી, 2023થી ગુજરાત કેરોસીનમુક્ત બન્યું હતું

કેન્દ્ર સરકારે ગુજરાતમાં તા. 1 જાન્યુઆરી, 2023થી કેરોસીન આપવાનું બંધ કર્યું હતું. કેન્દ્રએ વર્ષ 2006-07માં ગુજરાતને કેન્દ્ર તરફથી 95,72,18,000 લિટર ક્વોટા મળતો હતો. ધીરે ધીરે કેરોસીનના ક્વોટામાં ઘટાડો થયો હતો. વર્ષ 2014-15માં 67.08 કરોડ લિટર કેરોસીન મળ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાનું શરૂ થયું ત્યારે ગુજરાતને 2016-17માં 49.30 કરોડ લિટર કેરોસીન ફાળવાયું હતું. છેલ્લે 2022-23માં ગુજરાતને માત્ર 2.51 કરોડ લિટર કેરોસીન અપાયું હતું. તે વખતે રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે, 2021-22થી માંડી 2023-24માં કુલ 13.64 લાખ ઉજ્જવલા ગેસ કનેક્શનો અપાયા હતા અને ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું હતું.

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान
GUJARAT

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

July 13, 2026
Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
Next Post
સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor...

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ…

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ...

નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે | Nar…

નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે | Nar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

7 months ago
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

3 months ago
દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…

દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…

8 months ago
હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News