gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Major Fire at Halol: પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પર આવેલ સ્ક્રેપના ગોડાઉનોમાં આજે(6 એપ્રિલ) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે તેણે આસપાસના રહેણાંક વિસ્તારોને પણ પોતાની ચપેટમાં લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા માઈલો દૂરથી જોવા મળી રહ્યા છે.

રહેણાંક મકાનો અને ઝુંપડીઓ આગની ચપેટમાં

સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગ વધુ વિકરાળ બનતા બાજુમાં આવેલા ત્રણ પતરાવાળા કાચા મકાનો અને એક ઘાસની ઝુંપડીમાં પણ આગ પ્રસરી ગઈ હતી. એક મકાનમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. સદનસીબે, મકાનોમાં રહેતા લોકો સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી આવતા મોટી જાનહાનિ ટળી હતી.

ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે

આગ બેકાબૂ બનતા હાલોલ ફાયર બ્રિગેડ ઉપરાંત કાલોલ, ઘોઘંબા અને આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. આગ ઓલવવાના સતત પ્રયાસો ચાલુ છે, પરંતુ સ્ક્રેપનો જથ્થો વધુ હોવાથી ફાયર વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની સ્થિતિ જોતા આગ પર કાબૂ મેળવવો પડકારજનક બની રહ્યો છે.

બીજી તરફ, સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ભીડને કાબૂમાં લેવા તેમજ રાહત કામગીરીમાં મદદ કરવા તૈનાત છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
સાયલા-ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત, મોરબીના મહંત અને તેમના પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત | sayla chot…

સાયલા-ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત, મોરબીના મહંત અને તેમના પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત | sayla chot...

ભાવનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસમાં જોડાયાના 3 જ કલાકમાં પૂર્વ કોર્પોરેટરની ભાજપમાં ઘરવાપસી, જ…

ભાવનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસમાં જોડાયાના 3 જ કલાકમાં પૂર્વ કોર્પોરેટરની ભાજપમાં ઘરવાપસી, જ...

રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a…

રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા | Ahmedabad Faces…

7 months ago
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં પાંચ શ્રમિકોના મોત, બોઈલર ફાટ્યું હોવાનું અનુમાન | Deesa Massi…

1 year ago
દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા | Lawyer who co…

9 months ago
‘પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના CCTV ફૂટેજ જાહેર કરો…’ અખિલેશે ભાજપ પર મૂક્યા 5 ગંભીર આરોપ | Akhilesh …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News