gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ શહેરના સરદાર એસ્ટેટ, વારસિયા, હાથીખાના, છાણી, જૂના પાદરા રોડ, વાડી, વાઘોડિયા રોડ અને મકરપુરા સહિતના વિસ્તારોમાં અણધાર્યું ચેકિંગ હાથ ધર્યું હતું.

આ કામગીરી દરમિયાન મરચાં-હળદર પાવડર, પનીર, દાબેલી, દાલ મખની, કેરીનો રસ, આઇસ્ક્રીમ સહિત કુલ ૪૫ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈ ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા હતા. લેબ રિપોર્ટ મુજબ ૪ સેમ્પલ ફેલ થયા છે, જેમાં ડભોઇ-વાઘોડિયા રોડના વ્રજ ફૂડ્સનું બેસન, હાથીખાનાના શ્રી માધવ ટ્રેડર્સનો હળદર પાવડર, છાણી રોડના ગોકુળ ટ્રેડર્સનું પનીર અને માંજલપુર રોડ સ્થિત રિલાયન્સ રિટેલ લિમિટેડની ચણાદાળનો સમાવેશ થાય છે.

સાથે જ ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ.૫૮,૫૦૦નો દંડ ફટકારાયો હતો. આરોગ્ય મંત્રી અને ફૂડ સેફટી કમિશનરના નિર્દેશ મુજબ ૧૨૫ હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર-ચીઝ, પનીર-ચીઝ/એનાલોગના ઉપયોગ અંગે પણ ચકાસણી થઈ હતી, જેમાં ૭ એકમોને નોટિસ પાઠવી તેનું વેચાણ કરતા વેપારીઓને ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાય તે રીતે બોર્ડ અને મેનુમાં દર્શાવવા જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar...

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા | Jamnagar LCB raids 2…

10 months ago
Explainer: કોરોનાની નેઝલ વેક્સિન નવી લહેરમાં ઉપયોગી સાબિત થશે? જાણો તમામ વિગત | India Covid Case Cor…

1 year ago
ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents’ uproar over basic amenities in Gajar…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News