gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred
1
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર સેલના ૪ પોલીસ કોન્સ્ટેબલની બદલી થઈ

એલસીબી, એસઓજી શાખામાં નવા અધિકારીઓને મુકાયા

ભાવનગર –  ભાવનગર પોલીસબેડામાં ફરજ બજાવતા ૧૯ પીઆઈ અને ૧૨ પીએસઆઈની બદલીના આદેશ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ સાયબર સેલના ૪ પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી થઈ છે. એલસીબી અને એસઓજી શાખામાં નવા અધિકારીઓને મુકવામાં આવ્યા છે.

ભાવનગર પોલીસબેડામાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈની બદલીના આદેશ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ૧૯ પીઆઈ અને ૧૨ પીએસઆઈની તથા સાયબર સેલમાં ફરજ બજાવતા ૪ પોલીસ કોન્સ્ટેબલને લીવ રિઝર્વ અટેચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બદલી થઈ છે. જેમાં એસઓજી પીઆઈ સુનેસરાની લીવ રિઝર્વ અટેચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બદલી થઈ છે. તેમના સ્થાને કચ્છમાંથી બદલી થઈને ભાવનગર પોલીસમાં લીવ રિઝર્વમાં રહેલા શિંગરખીયાને લીવ રિઝર્વ અટેચ ઈન્ચાર્જ એસઓજી પીઆઈનો ચાર્જ સોંપાયો છે. તેમજ એલસીબીમાં એમ.એમ.સરવૈયાને મુકાયા છે તથા અલંગ પોલીસ મથકના પીએસઆઈ વાઢેરને લીવ રિઝર્વ અટેચ એલસીબી શાખામાં મુકવામાં આવ્યા છે. તદઉપરાંત લીવ રિઝર્વમાંથી પીઆઈ ગઢવીની સિહોર બદલી થઈ છે. જેઓ પ્રો.આઈપીએસ મૌસમ મહેતાના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે. તેમજ ભાવનગર ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમને જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સુપરવિઝનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આમ, જિલ્લા પોલીસવડાએ કરેલી બદલીના આદેશ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…

સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv...

અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian…

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું | bjp got highest donation

1 year ago
ઓઈલ કંપનીઓને ડીઝલમાં લિટરે રૂ.36, પેટ્રોલમાં રૂ.17નું નુકસાન | Oil companies lose Rs 36 per liter in…

4 months ago
વડોદરાના 3 પોલીસ મથકોએ જગ્યા રોકતા ડીટેઇન કરેલ 164 વાહનોની હરાજી થશે | 164 vehicles detained by 3 po…

બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં | Bihar Electi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News